$R -$ કારણ : બધા સજીવો કોષનાં બનેલા છે.
$(1)$ સેલ્યુલોઝ $(2)$ પ્રોટીન $(3)$ ગેલેકટન્સ $(4) $ મેનોસ $(5)$ સુબેરિન
$(6)$ પૅક્ટિન $(7)$ હેમીસેલ્યુલોઝ $(8)$ કૅલ્શિયમ કાર્બોનેટ
$(I)$ તે કોષરસપટલ થી વિભેદીત વિશિષ્ટ સ્વરૂપની રચના છે.
$(II)$ આદિકોષકેન્દ્રી કોષમાં જોવા મળે
$(III)$ મેસોઝોમ એ કોષદીવાલ નિર્માણ અને $RNA$ સંશ્લેષણમાં મદદ કરે છે.
$(IV)$ મેસોઝોમ શ્વસનની પ્રક્રિયા માટે પણ ઉપયોગી છે.