માણસ $100 cm$ સુધી જોઇ શકે છે. તેને દૂરનું જોવા માટે કેટલા પાવરનો લેન્સ પહેરવો પડે?
  • A$+ 0.5 D$
  • B$+ 1.0 D$
  • C$+ 2.0 D$
  • D$-1.0 D$
Easy
Download our app for free and get startedPlay store
d
(d) The image of object at infinity should be formed at \(100\,\,cm\) from the eye

\(\frac{1}{f} = \frac{1}{\infty } - \frac{1}{{100}} = - \frac{1}{{100}}\)

So the power \( = \frac{{ - 100}}{{100}} = - \;1 D\)

(Distance is given in \(cm\) but \(P = \frac{1}{f}\) in metres)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સ્થાનાંતર પદ્ધતિમાં, બહિર્ગોળ લેન્સ તેના બે અલગ સ્થાન માટે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. જો બંને કિસ્સામાં પ્રતિબિબની ઊંચાઈ $24 \,cm$ અને $6\, cm$ હોય, તો વસ્તુની ઊંચાઈ ........ $cm$ છે ?
    View Solution
  • 2
    બર્હિગોળ લેન્સ દ્વારા વસ્તુનું પ્રતિબિંબ $8 cm$ ઊંચાઇનું મળે છે.હવે લેન્સને બીજા સ્થાને મૂકતાં વસ્તુનું પ્રતિબિંબ $2 cm$ ઊંચાઇનું મળે છે,તો વસ્તુની ઊંચાઇ કેટલા .......$cm$ હશે?
    View Solution
  • 3
    પાણીમાંથી લીલો પ્રકાશ હવા-પાણી આંતરપૃષ્ઠ પર ક્રાંતિકોણ $\theta $ એ આપાત થાય છે.સાચું વિધાન પસંદ કરો.
    View Solution
  • 4
    પાછળની બાજુએ જોવાના અરીસા માટે દિવસ અને રાતની ગોઠવણીઓ શેનો ઉપયોગ કરે છે ?
    View Solution
  • 5
    ગોળાકાર અરીસો પદાર્થનું સીધું ત્રણ ગણું રેખીય આકારનું પ્રતિબિંબ રચે છે. જો પદાર્થ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર $80\; cm $ છે, તો અરીસાની કેન્દ્રલંબાઈ......  છે?
    View Solution
  • 6
    એક સમબાજુ પોલા પ્રિઝમમાં ભરેલા પારદર્શક પ્રવાહીની વક્રીભવનાંક $\sqrt{2}$ છે. આ પ્રવાહીનો લધુત્તમ વિચલન કોણ .........$^{\circ}$ હશે.
    View Solution
  • 7
    ટેલિસ્કોપના વસ્તુકાંચ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈઅનુક્રમે $50\,cm$ અને $5\,cm$ છે જો ટેલિસ્કોપથી નજીકતમ બિંદુ આગળ પ્રતિબિંબ મેળવવા તેને વસ્તુકાંચથી $2\,m$ અંતરે રહેલ વસ્તુ પર ફોકસ કરવામાં આવે છે તો તેની મોટવણી કેટલી હશે?
    View Solution
  • 8
    લેન્સના સંયોજન વડે ૨ચાતા પ્રતિબંબનું સ્થાન. . . . .  છે. $\mathrm{f}_1=10 \mathrm{~cm} \quad \mathrm{f}_2=10 \quad \mathrm{f}_3=30 \mathrm{~cm}$
    View Solution
  • 9
    પાણીમાથી લીલો પ્રકાશ હવાના માધ્યમ પર કોતિકોણ આપાત થાય છે. તો સાચું વિધાન
    View Solution
  • 10
    ક્રાઉન ગ્લાસના પાતળા પ્રિઝમના વક્રીભવનાંક્નો આપાત પ્રકાશની તરંગલંબાઈ સાથેનો સંબંધ દર્શાવેલ છે. જો $ D_m$ એ લઘુત્તમ વિચલન છે, તો નીચેમાંથી ક્યો આલેખ સાચો છે?
    View Solution