Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$T _{1}, T _{2}$ અને $T _{3}$ તાપમાને રહેલાં ત્રણ આદર્શ વાયુઓનું મિશ્રણ કરવામાં આવે છે. તેમનાં અણુભાર $m _{1}, m _{2}$ અને $m _{3}$ છે. તથા અણુુ ઓની સંખ્યા $n _{1}, n _{2}$ અને $n _{3}$ છે. ઊર્જાનો કોઇ વ્યય થતો નથી તેમ ધારતા, મિશ્રણનું તાપમાન કેટલું થાય?
પાત્રને બે સમાન ભાગમાં $L$ અને $R$ માં વિભાજીત કરેલ છે. $L$ ભાગમાં અણુની $rms$ ઝડપ એ $R$ ભાગમાં અણુની સરેરાશ ઝડપ જેટલી હોય,તો $L$ અને $R$ ભાગમાં અણુના દરનો ગુણોત્તર કેટલો થાય?
એક વાયુ મિશ્રણમાં $3$ મોલ ઓક્સિજન અને $5$ મોલ આર્ગોન વાયુ $T$ તાપમાને છે. વાયુને આદર્શ વાયુ અને ઓક્સિજનના બંધને દઢ ધારીએ તો આ મિશ્રણની કુલ આંતરિક ઉર્જા ........$RT$ હશે?
કોઈ પ્રક્રિયામાં આદર્શ વાયુનું દબાણ એ કદ સાથે $P\,\, = \,\,\,\frac{a}{{\left\{ {1 + {{\left( {\frac{V}{b}} \right)}^2}} \right\}}}$ ના સંબંધથી બદલાય છે. જ્યાં $a$ અને $b$ અચળાંક છે. જ્યારે વાયુના $1$ મોલનું કદ $V = b$, હોય, ત્યારે વાયુનું તાપમાન શું થશે?