[આપેલ : પ્રકાશની ઝડપ $c =3 \times 10^{8} \,ms ^{-1}$, શુન્યાવકાશની પરમીએબિલીટી $\mu_{0}=4 \pi \times 10^{-7} \,NA ^{-2}$]
સૂચિ$-I$ | સૂચિ$-II$ |
$A$ માઈક્રો તરંગો | $I$ ફીઝીઓથેરેપી |
$B$ $UV$ કિરણો | $II$ કેન્સરના નિદાન માટે |
$C$ પાર-રક્ત પ્રકાશ | $III$ આંખ માટે લેસિક સર્જરી |
$D$ $X$-કિરણો | $IV$ વિમાનના દિશા નિયત્રણમાં |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો: