$ = \,\,\frac{{2.619}}{{7.175}}\,\, = \,\,0.365$
બાષ્પ માધ્યમમાં ${\text{EtOH}}$ ના મોલ અંશ $\, = \,\,{\text{1}}\,\,{\text{ - }}\,\,{\text{0}}{\text{.365}}\,\, = \,\,{\text{0}}{\text{.635}}$
[આપેલ : એસિટિક એસિડની ધનતા $1.02\,g\,mL ^{-1}$ છે.એસિટિક એસિડનું મોલર દળ $60\,g\,mol ^{-1}$ છે.$\left. K _{f}\left( H _{2} O \right)=1.85 K\,kg\,mol ^{-1}, K _{f}\left( H _{2} O \right)=1.85\,K\,kg\,mol ^{-1}\right]$
($H _{2} CO _{3}$ નો પ્રથમ વિયોજન અચળાંક =$4.0 \times 10^{-7}$$\log 2=0.3 ;$ હળવા પીણાં ની ઘનતા $=1\, g\, mL ^{-1})$
$(1) $ મોલારીટી એટલે એક લીટર દ્રાવકમાં દ્રાવ્યનાં મોલની સંખ્યા
$(2) $ સોડિયમ કાર્બેનેટના દ્રાવણની સપ્રમાણતા અને મોલારીટી બંને સમાન છે.
$(3)$ $1000 $ ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય કરેલ દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારીટી $( m ) $ દ્વારા દર્શાવી શકાય છે.
$(4)$ દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનો ગુણોત્તર એ તેઓના ક્રમશ: મોલના ગુણોત્તરમાં હોય છે.