Question
મલકાવું

Answer

મંદ મંદ હસવું, મરકવું
વાક્ય : નાનકડી ચાન્વીને ચાલતી જોઈને એના પપ્પા મલકાઈ ગયા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free