Question
રોશન થવું

Answer

ઊજળું થવું, આબરૂ વધવી
વાક્ય : દેશના પ્રત્યેક નાગરિકમાં રાષ્ટ્રભાવના જાગે, તો દેશનું નામ દુનિયામાં રોશન થઈ જાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free