Question
ધૂળમાં મળવું

Answer

વ્યર્થ જવું, નકામું જવું
વાક્ય : ઘણી વાર વરસાદ ન થવાથી ખેડૂતોની મહેનત ધૂળમાં મળી જાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free