Question
કમર કસવી

Answer

હિંમત કરવી, તૈયાર થવું
વાક્ય :- વૃક્ષો વાવી દેવાથી ઉછરી જતાં નથી, એની સંભાળ લેવા કમર કસીને સતત કામ કરવું પડે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free