\(\therefore \,\,\,{n_2}{O_5}\) ના મોલ \(\, = \frac{{10.8}}{{108}} = 0.1\)
\(4\) અર્ધ-આયુષ્યને અંતે બાકી વધેલ \(N_2H_5\) નો જથ્થો
(મોલ) \(=\) શરૂઆતનો જથ્થો (મોલ) \(/2^n\)
પ્રક્રિયા દરમિયાન વપરાયેલ \(N_2O_5\) નો જથ્થો \(= 0.1 - 0.00625 = 0.09375\)
સમીકરણ મુજબ \(N_2O_5\) ના જથ્થામાં થતો ઘટાડો \(= 1/2 (O_2\) ના જથ્થામાં થતો વધારો)
પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા \(O_2\) ની મોલ સંખ્યા, \( = \frac{1}{2}(0.09375) = 0.046875\)
\(STP\) એ \(O_2\) નું કદ \(= 0.04875 × 22.4 = 1.05\) લિટર
$\mathop S\limits_{{\text{(2}}{\text{.0}}\,{\text{M)}}} \xrightarrow{{{K_0}}}X$ (zero order)
$\mathop S\limits_{{\text{(2}}{\text{.0}}\,{\text{M)}}} \xrightarrow{{{K_2}}}Y$ (second order)
શૂન્ય કમ અને દ્વિતીય ક્રમની પ્રક્રિયા મુજબ $S$ ની સાંદ્રતા અડધી થવા માટે અનુક્રમે $40\, s$ અને $10\, s$ લાગે છે. તો $K_0 / K_2$ ગુણોતરનું મૂલ્ય શુ થશે ?