Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ફોટો ઈલેક્ટ્રિક અસર સપાટી પર $5.5 \times 10^8\ MHz$ અને $4.5 \times 10^8\ MHz$ માટે મળે છે. જો ઉત્સર્જિત ફોટો ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જાનો ગુણોત્તર $1:5$ હોય તો ધાતુની સપાટી માટે થ્રેશોલ્ડ આવૃત્તિ .....
મહત્તમ $4.0\ eV$ ગતિઊર્જાવાળુ ફોટો ઇલેકટ્રોન ઉત્સર્જિત કરતી સપાટી પર $5.5\ eV$ ઊર્જાવાળો ફોટોન પડે છે. તો આ ઇલેકટ્રોન માટે સ્ટોપીંગ પોટેન્શીયલ............ $V$