Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.1\, M$ સાંદ્રતા ધરાવતા વિધુતવિભાજ્ય ભરેલા એક વાહકતા કોષનો અવરોધ $100 \, \Omega$ છે. આ જ દ્રાવણ ભરવામાં આવે ત્યારે આ જ કોષનો અવરોધ $520\, \Omega$ છે. તો વિધુતવિભાજ્યના $0.2\, M$ દ્રાવણની મોલર વાહકતા .........$\times 10^{-4} \,S \,m^2\, mol^{-1}$
$\mathrm{Sn}(\mathrm{s})\left|\mathrm{Sn}^{2+}(\mathrm{aq}, 1 \mathrm{M}) \| \mathrm{Pb}^{2+}(\mathrm{aq}, 1 \mathrm{M})\right| \mathrm{Pb}(\mathrm{s})$ વિધુતરાસાયણિક કોષ માટે જ્યારે કોષ સંતુલન પ્રાપ્ત કરે ત્યારે $\frac{\left[\mathrm{Sn}^{2+}\right]}{\left[\mathrm{Pb}^{2+}\right]}$ ગુણોત્તર જણાવો.
ત્રણ ધાતુઓ $X , Y$ અને $Z$ ના પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલના અનુક્રમે $-1.2 \,V, + 0.5\, V$ અને $- 3.0\, V$ છે . તો આ ધાતુઓનો રિડકશનકર્તા તરીકેની પ્રબળતાનો ક્રમ જણાવો .