નાઇટ્રોજનના પરિમાપન માટેની ડ્યુમાની પદ્ધતિમાં $0.25\, g$ કાર્બનિક સંયોજન $300\, K$ તાપમાને અને $725\, mm$ દબણે $40 \,mL$ નાઇટ્રોજન આપે છે. જો $300\, K$ તાપમાને જલીય દબાણ $25\, mm$ હોય, તો સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ ...... થશે. 
  • A$16.76$
  • B$15.76$
  • C$17.36$
  • D$18.20$
NEET 2015, Diffcult
Download our app for free and get startedPlay store
a
Mass of organic compound \(=0.25\, \mathrm{g}\)

Experimental values, At \(STP.\)

\(V_{1}=40 \,\mathrm{mL}\)

\(V_{2}=?\)

\(T_{1}=300 \,\mathrm{K}\)

\(T_{2}=273 \,\mathrm{K}\)

\(P_{1}^{2}=725-25=700\, \mathrm{mm}\)

\(P_{2}=760\, \mathrm{mm}\)

\(\frac{P_{1} V_{1}}{T_{1}}=\frac{P_{2} V_{2}}{T_{2}}\)

\(V_{2}=\frac{P_{1} V_{1} T_{2}}{T_{1} P_{2}}=\frac{700 \times 40 \times 273}{300 \times 760}=33.52\, \mathrm{mL}\)

\(22400\, \mathrm{mL}\) of \(\mathrm{N}_{2}\) at \(STP\) weighs \(=28\, \mathrm{g}\)

\(\therefore 33.52\, \mathrm{mL}\) of \(\mathrm{N}_{2}\) at \(STP\) weighs \(=\frac{28 \times 33.52}{22400}\)

\(=0.0419\; \mathrm{g}\)

\(\%\) of \(\mathrm{N}=\frac{\text { Mass of nitrogen at STP }}{\text { Mass of organic compound taken }} \times 100\)

\(=\frac{0.0419}{0.25} \times 100=16.76 \%\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કાર્બનિક સંયોજનોની શુધ્ધિક૨ણ માટે વપરાતી પધ્ધતિઓ. . . . . . .ના પર આધારિત છે.
    View Solution
  • 2
    ${CuO}$ના $.....\,\times 10^{-2}$ મોલ્સની સંખ્યા, જેનો ઉપયોગ ડ્યુમા પદ્ધતિમાં $57.5 \,{~g}$ ${N}, {N}$-ડાઇમિથાઇલએમિનોપેન્ટેનના નમૂનામાં અંદાજ માટે કરવામાં આવશે. (નજીકના પૂર્ણાંકમાં)
    View Solution
  • 3
    સાંદ્ર $\mathrm{H}_2 \mathrm{SO}_4$ ની હાજરીમાં એક કર્બનિક સંયોજનની સોડિયમ પીગલન નિષ્કષર્ણની સાથે $\mathrm{FeSO}_4$ ની પ્રક્રિયા કરતાં લોહી જેવા લાલ રંગનો દેખાવ, હાજર તત્ત્વ/ તત્ત્વો દર્શાવે છે તે શોધો.
    View Solution
  • 4
     નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: એકને વિધાન $A$ તરીકે લેબલ કરવામાં આવે છે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવે છે. 

    વિધાન $(A) :$ પ્રોપેનોલ અને પ્રોપેનોનના મિશ્રણને અલગ કરવા માટે એક સાદું નિસ્યંદનનો ઉપયોગ કરી શકાય છે.

    કારણ $(R) :$ $20^{\circ} {C}$થી વધુના તફાવત સાથે બે પ્રવાહીને તેમના ઉત્કલન બિંદુઓમાં સાદું નિસ્યંદન દ્વારા અલગ કરી શકાય છે.

    $A$ અને $R$ માટે નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

    View Solution
  • 5
    આયર્ન હેકઝ સાયનો ફેરેટ નું સૂત્ર જણાવો.
    View Solution
  • 6
    એક કાર્બનિક સંયોજનમાં વિશ્લેષણ પરના નીચેના પરિણામો આપવામાં આવ્યા છે : $C = 54.5\%, \,O = 36.4\%, \,H = 9.1\%$. સંયોજનનું પ્રમાણસુચક સૂત્ર છે
    View Solution
  • 7
    કેરિયસ પદ્ધતિ વડે હેલોજનના પરિમાપનમાં કાર્બનિક પદાર્થમાં રહેલા હેલોજનનું શેમાં રૂપાંતર થાય છે ?
    View Solution
  • 8
    $C $ અને $H $  ના પરિમાપન દરમ્યાન ઉત્પન્] થતા $ CO_2 $ નું શોષણ શેમાં કરવામાં આવે છે ?
    View Solution
  • 9
    કાર્બનિક સંયોજનમાં રહેલા સલ્ફરના પરિમાપનમાં સલ્ફરનું પ્રમાણ કયા પદાર્થના સંદર્ભમાં નક્કી કરવામાં આવે છે ?
    View Solution
  • 10
    કાર્બનિક સંયોજનમાં રહેલા સલ્ફરના પરિમાપનમાં સલ્ફરનું પ્રમાણ કયા પદાર્થના સંદર્ભમાં નક્કી કરવામાં આવે છે ?
    View Solution