નદીમાં પાણીનો વેગ...
  • A
    બધે સમાન હોય 
  • B
    વચ્ચે વધુ હોય અને કિનારે ઓછો હોય
  • C
    વચ્ચે ઓછો હોય અને કિનારે વધુ હોય
  • D
    એક કિનારેથી બીજા કિનારે જતાં વધે છે 
Easy
Download our app for free and get startedPlay store
b
Water near to barks tend to stick to dirt, sand efc, decreasing its speed.In the middle water molemles are surrounded by same Hypc of molecules. Speed remains same
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાત્રના તળિયે $1 \,cm^{2}$ આડછેદવાળું છિદ્ર છે,પાત્રમાં $70\, cm^{3}/sec$ ના દરથી પાણી નાખતાં મહત્તમ ........ $cm$ ઊંચાઇ સુઘી પાણી ભરી શકાય.
    View Solution
  • 2
    એક લાકડાનો બ્લોક તેનું $\frac{4}{5} th$ ભાગનું કદ પાણીમાં ડૂબાયેલું રહે તેમ તરી રહ્યું છે, પરંતુ તે માત્ર બીજા પ્રવાહીમાં તરે છે. પ્રવાહીની ઘનતા કેટલી છે ? (in $kg / m ^3$ )
    View Solution
  • 3
    $20 \,m$ પાણીની સપાટીની નીચે તરવૈયા ઉપર લાગતું દબાણ ............. $atm$
    View Solution
  • 4
    એક પૂર્ણ રીતે ભરેલા બોઈગ વિમાનનું દળ $5.4 \times 10^5\,kg$ છે. તેની પાંખોનું કુલ ક્ષેત્રફળ $500\,m ^2$ છે. તે $1080\,km / h$ ની ઝડપે લેવલ (સમક્ષિતિજ) ઉડ્ડયન સ્થિતિમાં છે. જો હવાની ધનતા $1.2\,kg m ^{-3}$ હોય તો વિમાનની ઉપરની સપાટી આગળ, તેની નીચેની સપાટીની સરખામણીમાં, હવાની ઝડપમાં પ્રતિશત આાંશિક વધારો $.........$ થશે. $(g=10\;m / s ^2)$
    View Solution
  • 5
    આકૃતિ મુજબ પ્રવાહી ભરેલ છે,તેને કોણીય ઝડપ $\omega $ થી ફેરવતાં
    View Solution
  • 6
    શિરોલંબ સમતલમાં એક પાતળી નળીને વાળીને $r$ ત્રિજ્યાનું વર્તુળ બનાવવામાં આવે છે.${\rho _1}$ અને ${\rho _2}\left( {{\rho _1} > {\rho _2}} \right)$ ઘનતા ધરાવતા બે સમાન કદબા એકબીજામાં મિશ્ર ના થાય તેવા પ્રવાહી દ્વારા અડધું વર્તુળ ભરેલ છે.શિરોલંબ અને બંને પ્રવાહી મળતા હોય તે સપાટી વચ્ચે વચ્ચેનો ખૂણો $\theta$ કેટલો થાય?
    View Solution
  • 7
    એક હાઇડ્રોલિક ઑટોમોબાઇલ લિફ્ટ મહત્તમ $3000\, kg$ દળની કારને ઊંચકવા માટે બનાવેલી છે.આ વજન  ઊંચકતા પિસ્ટનના આડછેદનું ક્ષેત્રફળ $425\, cm^2$ છે. આ પિસ્ટનને કેટલું મહત્તમ દબાણ સહન કરવું પડશે ? 
    View Solution
  • 8
    પાત્રના તળિયે $l$ લંબાઇ અને $r$ ત્રિજયા ઘરાવતી કેશનળી જોડેલ છે.તેના પર દબાણનો તફાવત $P$ હોય,ત્યારે બહાર આવતા પાણીનું કદ $V$ છે,હવે તેની સાથે શ્રેણીમાં સમાન લંબાઇ પરંતુ અડધી ત્રિજયા ધરાવતી કેશનળી જોડતાં બહાર આવતાં પ્રવાહીનું કદ ( તંત્ર વચ્ચે દબાણનો તફાવત $P$ છે. )
    View Solution
  • 9
    આકૃતિ મુજબ પ્રવાહી ભરેલ છે,તેને કોણીય ઝડપ $\omega $ થી ફેરવતાં
    View Solution
  • 10
    સમાન દળના પાણી $1 g / cm^3$ અને $2 g / cm^3$ ઘનતા ધરાવતા પ્રવાહીને મિશ્રણ કરવાથી મિશ્રણની ઘનતા ($ g / cm^3$ માં) કેટલી થાય?
    View Solution