$(1)$ પ્રોટીનનું વિકૃતિકરણ પ્રોટીનના દ્વિતીયક અને તૃતીયક સંરચનાનો નાશ કરે છે.
$(2)$ વિકૃતિકરણને લીધે $DNA$ ની ડબલ સ્ટ્રાન્ડ એ સિંગલ સ્ટ્રાન્ડમાં રૂપાંતર પામે છે.
$(3)$ વિકૃતિકરણ પ્રાથમિક બંધારણને અસર કરે છે કે જે અસ્તવ્યસ્ત થાય છે.
સૂચિ -$I$ |
સૂચિ -$I$ |
$A$.ગ્લુકોઝ/NaHCO3/$\Delta$ | $I$.ગ્લુકોઝ એસિડ |
$B$.ગ્લુકોઝ/HNO3 | $II$. પ્ર્ક્રિયા થતી નથી |
$C$.ગ્લુકોઝ/HI/ $\Delta$ | $III$. n-હેકજેન |
$D$. ગ્લુકોઝ/બ્રોમીન જળ | $IV$.સેકેરિક એસિડ |