$NO_{(g)} + Br_{2 (g)} $ $\rightleftharpoons$ $ NOBr_{2 (g)} , NOBr_{2 (g)} + NO_{(g)}\rightarrow 2 NOBr_{(g)}$ જો બીજી પ્રક્રિયાએ વેગનિર્ણાયક તબક્કો હોય તો પ્રક્રિયાનો ક્રમ $NO_{(g)} $ ના સંદર્ભમાં........ હશે.
\(\,\therefore \,kc\,= \,\frac{{[NOB{r_2}]}}{{[NO][B{r_{^2}}]}}\)
પ્રથમ પ્રક્રિયા સંતુલન માં હોવાથી
\(\frac{{- dc}}{{dt}} = k \times {k_c} \times {[NO]^2}[B{r_2}] = k'{[NO]^2}[Br{}_2]\) \(NO_{(g)}\) ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ \(2\) છે.
$2{N_2}{O_5}\, \to \,4N{O_2}\, + \,{O_2}$
પ્રકિયા નો દર શું હશે ?
$\mathrm{A}(\mathrm{g}) \rightarrow 2 \mathrm{~B}(\mathrm{~g})+\mathrm{C}(\mathrm{g})$
$S.\ No$ સમય/s કુલ દબાણ/(atm)
$1.$ $0$ $0.1$
$2.$ $115$ $0.28$
પ્રક્રિયાનો વેગ અચળાંક _______________$\times 10^{-2} \mathrm{~s}^{-1}$ (નજીકનાં પૂનાંકમાં)