નીચેના પૈકી તારાકેન્દ્ર માટે શું સાચું છે ?
  • A
      પટલવિહિન અંગિકા છે.
  • B
      પટલ ધરાવતી અંગિકા છે.
  • C
      વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે.
  • D
      કોષ વિભાજન મા મદદરૂપ થતી નથી.
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પક્ષ્મ તથા કશાના અક્ષસૂત્રની રચનામાં શું આવેલું છે?
    View Solution
  • 2
    પ્રાણી કોષમાં આવેલી મોટામાં મોટી કોષ અંગિકા ......છે.
    View Solution
  • 3
    $T.\,\, Schwann$ દ્વારા કોષ સિદ્ધાંત આપવામાં આવ્યો, .........દ્વારા કોષવાદનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો.
    View Solution
  • 4
    પર્ણની મધ્યપર્ણ પેશીમાં આવેલ રંજકકણ :
    View Solution
  • 5
    નીચેનામાંથી અસંગત જોડ કઇ છે ?
    View Solution
  • 6
    સપાટી સાથે સંબંધિત પ્રોટીન :
    View Solution
  • 7
    પ્રોકેરિયોટીક કોષનાં સાચા જૂથને ઓળખો.

    $1.$ ઓસ્ટ્રીયનું ઈંડું, $2.$ $PPLO,$ $3.$ જલવાહિનીકી $4.$ નીલહરિત લીલ, $5.$ જીવાણું, $6.$ પ્રાણીકોષ

    View Solution
  • 8
    નીચે આપેલ પૈકી કઇ એક રચના અંગિકામાં છે ?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયા ઘટકો લીલની કોષદીવાલમાં હોય છે ?

    $(1)$ સેલ્યુલોઝ      $(2)$ પ્રોટીન       $(3)$ ગેલેકટન્સ       $(4)$ મેનોસ     $(5)$ સુબેરિન

    $(6)$ પૅક્ટિન         $(7)$ હેમીસેલ્યુલોઝ        $(8)$ કૅલ્શિયમ કાર્બોનેટ

     

    View Solution
  • 10
    કોષરસસ્તરની રચના સમજવા માટેનું સૌથી સર્વસ્વીકૃત મોડેલ કયું છે ?
    View Solution