વિધાન $I$ : આકૃતિ બે ફોટોસંવેદી દ્રવ્યો $\mathrm{M}_1$ અને $\mathrm{M}_2$ માટે સ્ટોપીંગ પોટેન્શીયલ (વિભવ) નો આવૃત્તિ ($v$) સાથેનો ફેરફાર દર્શાવે છે. ઢાળ $\frac{\mathrm{h}}{\mathrm{e}}$ નું મૂલ્ય આપે છે, જ્યાં $\mathrm{h}$ એ પ્લાન્કનો અચળાંક, $e$ એ ઈલેક્ર્રોન પરનો વિદ્યુતભાર.
વિધાન $II$ : સમાન આવૃત્તિ ધરાવતા આપાત વિકિ૨ણ માટે $\mathrm{M}_2$ એ વધારે ગતિઊર્જા ધરાવતા ફોટોઈલેક્ટ્રોન્સ ઉત્પન કરશે. ઉપરોક્ત વિધાનોનાં સંદભમાં, નીચે આપેલા વિક્લ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
\(\mathrm{V}_0=\frac{\mathrm{h}}{\mathrm{e}} \mathrm{v}-\frac{\phi}{\mathrm{e}}\)
\(\mathrm{M}_2\) material has higher work function, so statement-\((II)\) is incorrect.
Option \((1)\) is correct.