Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
તત્વ $A$ ની પરમાણુ ક્રમાંક $16$ છે. અને અર્ધ આયુ $1$ દિવસ છે. બીજા તત્વ $B$નો પરમાણુ ક્રમાંક $32$ અને અર્ધ આયુ $\frac{1}{2}$ દિવસ છે. જો બંને $A$ અને $B$ એક જ સમયે એકીસાથે અને $320\,g$ જેટલા પ્રારંભિક દળ સાથે રેડિયો-એકવિટી શરૂ કરે, તો $2$ દિવસ પછી $A$ અને $B$ નાં ભેગા થઈને કુલ કેટલા પરમાણુઓ $............\times 10^{24}$ રહેશે.
$X$ અને $Y$ નું અર્ધ આયુષ્ય અનુક્રમે $3$ મિનિટ અને $27$ મિનિટ છે. કોઈ અમુક એક્ટીવીટીએ બંન્ને સમાન બને છે ત્યારે તે ક્ષણે $X$ અને $Y$ ના ઉત્તેજીત ન્યુક્લિયસનો ગુણોત્તર શોધો.
બે રેડિઓએક્ટિવ પદાર્થો $A$ અને $B$ ના ક્ષય-નિયતાંક અનુક્રમે $5\lambda$ અને $\lambda$ છે. $t=0$ સમયે તેમના ન્યુકિલયસોની સંખ્યા સમાન હોય,તો કેટલા સમયના અંતરાલ પછી $A$ અને $B$ ના ન્યુકિલયસોની સંખ્યાનો ગુણોત્તર $\frac{1}{{{e^2}}}$ થશે?