Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક નાના $r$ ત્રિજયાવાળા સ્ટીલ ના દડાને $\eta $ શ્યાનતાગુણાંકવાળા ચીકણા પ્રવાહીથી ભરેલાં સ્તંભમાં ગુરુત્વાકર્ષણ હેઠળ મુકત કરવામાં આવે છે. થોડાક સમય પછી દડાનો વેગ ટર્મિનલ વેગ ${v_T}$ જેટલું અચળ મૂલ્ય પ્રાપ્ત કરે છે.ટર્મિનલ વેગ નીચે મુજબ ની બાબતો પર આધાર રાખે છે $(i)$ દડાનું દળ $m$, $(ii)$ $\eta $, $(iii)$ $r$ અને $(iv)$ ગુરુત્વપ્રવેગ $g$ તો નીચેનામાથી કયું પારિમાણિક રીતે સાચું થાય?
કણની સ્થિતિઉર્જા અંતર $x$ સાથે $U\, = \,\frac{{A\sqrt x }}{{{x^2} + B}}$ મુજબ બદલાય છે. જ્યાં $A$ અને $B$ પરિમાણ ધરાવતા અચળાંક છે. તો $A/B$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
$SI$ એકમ પદ્ધતિમાં એક પદાર્થની ઘનતા $128 \,kg \,m^{-3}$ છે. કોઇ ચોક્કસ એકમ પદ્ધતિ કે જેમાં લંબાઇનો એકમ $25\, cm$ અને દળનો એકમ $50\, g$ હોય, તો પદાર્થની ઘનતાનું મૂલ્ય કેટલું હશે?