Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વાન્-ડર-વાલ્સ સમીકરણ $\left[ P +\frac{ a }{ V ^{2}}\right][ V - b ]= RT$ માં, $P$ એ દબાણ, $V$ એ કદ, $R$ એ વાયુના સાર્વત્રિક અચળાંક અને $T$ એ તાપમાન છે. અચળાંકોનો ગુણોત્તર $\frac{a}{b}$ એ પારિમાણિક રીતે ............. ને સમાન છે.
ધાતુની તકતીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અનુક્રમે $4.234\, m, 1.005\, m $ અને $2.01 \,cm$ છે. સાર્થક આંકના સત્ય આંકમાં તકતીનું ક્ષેત્રફળ અને કદ અનુક્રમે...... મળશે
વર્નિયયર કેલીપરના મુખ્ય સેકેલ પરના $10$ કાપા વર્નિયર સેકેલના $11$ કાપા સાથે સંપાત થાય છે. જો મુખ્ય સ્કેલ પરનો પ્રત્યેક કાપા બરાબર $5$ એકમ હોય તો સાધનનું લધુતમ માપ___________છે.
ધારો કે $[ {\varepsilon _0} ]$ એ શૂન્યાવકાશની પરમિટિવિટિ (પરાવૈદ્યુતિક) દર્શાવે છે.જો $M$ $=$ દળ, $L$$=$ લંબાઇ, $T=$ સમય અને $A=$ વિદ્યુતપ્રવાહ દર્શાવે, તો .........