Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક દ્વિપરમાણ્વિક વાયુના અણુઓનું શરૂઆતનું કદ $P_{1}$ દબાણે અને $250\, K$ તાપમાને $V _{1}$ છે. તેમાંથી $25 \%$ વાયુના અણુંઓ જુદા પડી જાય છે જેથી તેમના મોલમાં ફેરફાર થાય છે. પરિણામી વાયુનું કદ $2 V _{1}$ અને તાપમાન $2000\, K $ હોય ત્યારે તેનું દબાણ $P _{2}$ થતું હોય તો ગુણોતર $\frac{P _{2}}{ P _{1}}$ કેટલું થશે?
સમાન કદના બે પાત્ર $A$ અને $B$ સમાન તાપમાને રાખેલા છે. પાત્ર $A$ માં $1 \mathrm{~g}$ હાઇડ્રોજન અને પાત્ર $B$ $l_g$ ઓકિસજન ધરાવે છે. $\mathrm{P}_{\mathrm{A}}$ અને $\mathrm{P}_{\mathrm{B}}$ અનુક્રમે વાયુના પાત્ર $A$ અને $B$ ના દબાણ છે, તો $\frac{P_A}{P_B}=$________.
$125\; ml$ વાયુ $A$ નું દબાણ $0.60$ વાતાવરણ અને $150\; ml$ વાયુ નું દબાણ $0.80$ વાતાવરણ છે તેને સમાન તાપમાને $1$ લિટર કદના પાત્રમાં ભરેલો છે. સમાન તાપમાને મિશ્રણનું કુલ દબાણ (વાતાવરણમાં) શું થશે?