| સૂચિ $I$ | સૂચિ $II$ |
| $(a)$ બેન્ઝાલ્ડીહાઈડ | $(p)$ ચલિત કલા (Mobile phase) |
| $(b)$ એલ્યુમિના | $(q)$ અધિશોષક |
| $(c)$ એસિટોનાઇટ્રાઇલ | $(r)$ અધિશોષિત |
| સૂચિ $I$ (પધ્ધતિ ) | સૂચિ $II$ (ઉપયોગિતા ) |
| $A$. નીસ્યંદન | $I$.વધેલી લાઈમાંથી ગ્લીસરોલનું અલગીકરણ |
| $B$. વિભાગીય નીસ્યંદન | $II$ એનીલીન-પાણીનું મિશ્રાણ |
| $C$. વરાળ નીસ્યંદન | $III$ ક્રૂડ ઓઈલનું અલગીકરણ |
| $D$. દબાણના ઘટાડા હેઠળ નીસ્યંદન | $IV$. કલોરોફોર્મ- એનીલીન |
| સૂચિ $-I$ | સૂચિ $-II$ |
| $(A)$ ક્લોરોફોર્મ અને એનિલીન | $(I)$ વરાળ નિસ્યંદન |
| $(B)$ બેન્ઝોઈક એસિડ અને નેપ્થેલીન | $(II)$ ઉર્ધ્વપાતન |
| $(C)$ પાણી અને એનિલીન | $(III)$ નિસ્યંદન |
| $(D)$ નેપ્થેલીન અને સોડિયમ ક્લોરાઈડ | $(IV)$ સ્ફટિકીકરણ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.