નીચેના પ્રમાણિત પોટેન્શિયલને આધારે ક્યો આયન સૌથી પ્રબળ ઓક્સિડેશનકર્તા છે ?

$[Fe(CN)_6]^{4-} \rightarrow [Fe(CN)_6]^{3-} + e^{-1}\, ;$  $ E^o = -0.35\, V$

$Fe^{2+} \rightarrow Fe^{3+} + e^{-1}\ ;$  $E^o = -0.77\, V$

  • A$Fe^{3+}$
  • B$[Fe(CN)_6]^{3-}$
  • C$[Fe(CN)_6]^{4-}$
  • D$Fe^{2+}$
AIPMT 2008, Medium
Download our app for free and get startedPlay store
a
Oxidised form \(+ ne^- \rightarrow\) Reduced Form

The substance which has lower reduction potential are stronger reducing agent while the substances which have higher reduction potential are a stronger oxidising agent.

\(\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]^{3-}+\mathrm{e}^{-} \rightarrow\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]^{4} ; \mathrm{E}^{\circ}=0.35 \mathrm{V}\)

\(\mathrm{Fe}^{3+}+\mathrm{e}^{-} \rightarrow \mathrm{Fe}^{2+} ; \quad \mathrm{E}^{\circ}=0.77 \mathrm{V}\)

The reduction potential of \(\mathrm{F} \mathrm{e}^{3+/} \mathrm{Fe}^{2+}\) is higher, hence, \(\mathrm{Fe}^{3+}\) is a strongest oxidising agent.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો લગભગ ${10^5}$ કુલંબ $1$ ગ્રામ તુલ્યાંક $Al$ મુક્ત કરે છે તો $50\, amp$ પ્રવાહથી $20$ મિનિટ સુધી વિદ્યુતવિભાજય માં $Al$ $($અણુ ભાર $9\,)$ ની ............. ગ્રામ પ્રમાણ જમા થશે.
    View Solution
  • 2
    $0.5$ એમ્પિયર પ્રવાહને $ AgNO_3$ ના દ્રાવણમાં $193$ સેકન્ડ સુધી પસાર કરીએ તો $0.108$ ગ્રામ $Ag$. જમા થાય છે. $Ag$. નો તુલ્યભાર કેટલો થાય?
    View Solution
  • 3
    સૂચિ - $I$ સાથે સૂચિ - $II$ ને જોડો.

     

    સૂચિ - $I$ સૂચિ - $II$
    $(A)$ $Cd ( s )+2 Ni ( OH )_{3}( s ) \rightarrow CdO ( s )+2 Ni ( OH )_{2}( s )+ H _{2} O (l)$ $(I)$ પ્રાથમિક બેટરી
    $(B)$  $Zn ( Hg )+ HgO ( s ) \rightarrow ZnO ( s )+ Hg (l)$ $(II)$ દ્વિતિયક બેટરી (કોષ) નું ડિસચાર્જિંગ
    $(C)$ $2 PbSO _{4}( s )+2 H _{2} O (l) \rightarrow Pb ( s )+ PbO _{2}( s )+ 2 H _{2} SO _{4}( aq )$ $(III)$ બળતણા (ઈંઘણ) કોષ
    $(D)$ $2 H _{2}( g )+ O _{2}( g ) \quad \rightarrow 2 H _{2} O (l)$ $(IV)$ દ્વિતિયક બેટરીનું ચાર્જિંગ
    View Solution
  • 4
    જો $Zn^{2+}$ નું દ્રાવણને $10$ ગણું મંદ કરવામાં આવે તો $Zn/Zn^{2+} $ ના પોટેન્શિયલમાં કેટલો બદલાય થાય?
    View Solution
  • 5
    $Na,\,\,Hg,\,\,S,\,\,Pt$ અને ગ્રેફાઇટમાંથી કયા પદાર્થો જલીય દ્રાવણ ધરાવતા વિદ્યુત વિભાજય કોષોમાં વિદ્યુતધ્રુવ તરીકે વાપરી શકાય છે?
    View Solution
  • 6
    $Cu - Zn$  કોષમાં .....
    View Solution
  • 7
    જો વિદ્યુતવિભાજ્યના દ્રાવણમાં પ્રવાહ પસાર થાય તો ....
    View Solution
  • 8
    ઔદ્યોગિક ઉત્પાદનમાં વિદ્યુત વિભાજનથી બે કલાકમાં $40$ કિ.ગ્રા. કેલ્શિયમ મળે છે. બે કલાક માટે આટલો જ પ્રવાહ પસાર કરતા કેટલા ............ $\mathrm{kg}$ એલ્યુમિનિયમ ઉત્પન્ન થાય? ($Ca$  નો પ.ભા.$= 40,\, Al = 27$)
    View Solution
  • 9
    જલીય દ્રાવણમાં વિદ્યુતવિભાજય $(X)$ ની સાંદ્રતા સાથે મોલરવાહકતાની વિવિધતા આપેલ આકૃતિમાં બતાવવામાં આવી છે.

    વિદ્યુતવિભાજય $X$ શું  છે?

     

    View Solution
  • 10
    $0.1 \,N$  $AgNO_3$ ના દ્રાવણમાં $200$ મિલી દ્રાવણમાંથી $0.1$ એમ્પિયર પ્રવાહ પસાર કરતા સિલ્વર દૂર થાય છે. દ્રાવણમાંથી અડધું સિલ્વર દૂર કરવા માટે કેટલા ............... $\mathrm{sec.}$ સમય રાખવામાં આવે છે?
    View Solution