નીચેના ઉપકરણોમાંથી ક્યામાં એડી-પ્રવાહ અસરનો ઉપયોગ થતો નથી?
A
ઈન્ડક્શન ફરનેસ
B
ટ્રેનમાં મેગ્નેટીક બ્રેકિંગ
C
વિદ્યુતચુંબક
D
ઈલેક્ટ્રીક હીટર
NEET 2019, Easy
Download our app for free and get started
d Eddy current effect is not used in electric heater
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક અને ગૌણ ગૂંચળા વચ્ચે અનોન્યપ્રેરકત્વ $0.5\, H$ છે,પ્રાથમિક ગૂંચળા અને ગૌણ ગૂંચળાનો અવરોધ $20\,\Omega$ અને $5\,\Omega$ છે,ગૌણ ગૂંચળામાં પ્રવાહ $0.4\, A$ ઉત્પન્ન કરવા માટે પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહમાં કેટલા .......$A/s$ ફેરફાર થાય?
એક ચોક્કસ સ્થિતિસ્થાપક વાહક દ્રવ્યને ખેંયીને વર્તુળાકાર લૂપ બનાવી છે. તેને $B=0.8\,T$ મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકવામાં આવે છે. જ્યારે તેને મુક્ત કરવામાં આવે ત્યારે લૂપનું $2\,cms ^{-1}$ ના અયળ દરે સંકોયન શરૂ થાય છે. તો જ્યારે લૂપની ત્રિજ્યા $10\,cm$ થાય તે વખતે તેમાં પ્રેરિત થતું વીજયાલક બલ $.............$ થશે.
$1\,H$ પ્રેરણ અને $100\,\Omega$ નો અવરોધ ધરાવતા ગૂંચળા (ગાળા) ને $6\,V$ ની બેટરી સાથે જોડવામાં આવેલ છે.
$(a)$ સ્થિત-સ્થિતિના મૂલ્યના પ્રવાહ કરતાં અડધો પ્રવાહ થાય તે માટે લાગતો સમય અને
$(b)$ પરિપથમાં કળ ચાલુ કર્યા બાદ $15 \;ms$ સમયે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીયક્ષેત્રમાં સંગ્રહિત ઊર્જા શોધો. $\left(\ln 2=0.693, e ^{-3 / 2}=0.25\right.$ આપેલ છે.)
એક $L =400 \;mH$ નો ઈન્ડકટર, $R _{1}=2 \;\Omega$ નો અવરોધ, અને $R _{2}=2 \;\Omega$ નો બીજો અવરોધ એ $12 \;V$ ના $emf$ વાળી બેટરી સાથે જોડેલા છે. બેટરીનો આંતરિક અવરોધ અવગણ્ય છે. $t=0$ સમયે સ્વીચ $s$ બંધ છે. $L$ આગળ વિદ્યુતસ્થિતિમાનમાં ધટાડો કેટલો થશે?
$0.5 \,m$ ના લંબાઈના ધાતુના $10$ આરા $(Spoke)$ ધરાવતું એક વ્હીલ એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીયક્ષેત્રને લંબ એવા એક સમતલમાં $120 \,rev/min$ ની ઝડપે ફરે છે. જો આ સ્થાન પર ચુંબકીયક્ષેત્ર $0.4 \;G$, હોય તો ધરી $(Axle)$ અને વ્હીલના રિમ વચ્ચે પ્રેરિત $emf$ શું હશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $L$ આત્મપ્રેરકત્વ ધરાવતું ગુચળું બે પાટા સાથે જોડાયેલ છે. આ બે સમાંતર પાટા પર એક $l$ લંબાઈ અને $m$ દળ ધરાવતું કનેક્ટર મુક્ત રીતે લસરી શકે છે. આ આખા તંત્રને કાગળના સમતલની અંદરની દિશામાં જતાં ચુંબકીયક્ષેત્ર $B$ માં મૂકવામાં આવે છે. $t= 0$ સમયે તેને શરૂઆતનો વેગ $v_0$ આપેલ છે જેના કારણે તે $x-$દિશામાં ગતિ કરવાનું શરૂ કરે છે.તો કનેક્ટરના સ્થાનતરનો સમય વિરુદ્ધનો આલેખ કેવો મળશે?