Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હિલિયમ-નિયોન લેસર વડે $667 \;nm $ તરંગલંબાઇવાળો એકરંગી પ્રકાશ ઉત્પન્ન કરવામાં આવે છે. ઉત્સર્જિત પાવર $9\;mW$ છે. કોઈ ટાર્ગેટ પર આ પ્રકાશને આપાત કરવામાં આવે ત્યારે પ્રતિ સેકન્ડે આપત થતાં ફોટોનની સરેરાશ સંખ્યા કેટલી હશે?
$4.13 \mathrm{eV}$ ની પારજાંબલી પ્રકાશ $3.13 \mathrm{eV}$ જેટલું કાર્યવિધિય ધરાવતી ધાતુની સપાટી ઉપર આપાત કરવામાં આવે છે. ફોટોઇલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા ........ હશે.
$\overrightarrow{\mathrm{E}}=-\mathrm{E}_{0} \hat{\mathrm{k}}$ વિદ્યુતક્ષેત્રમાં રહેલ $m$ દળના ઇલેક્ટ્રોનનો શરૂઆતનો વેગ $\overrightarrow{\mathrm{v}}=\mathrm{v}_{0} \hat{\mathrm{i}}+\mathrm{v}_{0} \hat{\mathrm{j}}$ છે. $\lambda_{0}$ એ ઇલેક્ટ્રોનની શરૂઆતની દ’બ્રોગલી તરંગલંબાઈ હોય તો $t$ સમયે તેની દ’બ્રોગલી તરંગલંબાઈ કેટલી થાય?
પ્રકાશના વેગથી દસમા ભાગના વેગથી ગતિ કરતાં પ્રોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ છે. ચોક્કસ ગતિઊર્જા ધરાવતા આલ્ફા કણની સમાન દ-બ્રોગલી તરંગલંબાઇ $\lambda$ છે. પ્રોટોન અને આલ્ફા કણની ગતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો હશે?