Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $M$ દળ અને $R_2$ ત્રિજ્યાના ગોળામાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R_1$ ત્રિજ્યાની કેવિટી છે $m$ દળના પદાર્થ જે $r$ અંતરે છે તેના પર ગોળા દ્વારા લાગતું બળ $F$ અને અંતર $r$ વિરુદ્ધનો ગ્રાફ નીચે પૈકી કયો થશે? $(0 \le r \le \,\infty )$
પૃથ્વીનું અચાનક સંકોચન થઈ તેના મૂળકદના $\frac{1}{64}$ માં ભાગ જેટલું કદ બને અને તેનું દળ તેટલું જ રહે, તો પૃથ્વીનો ભ્રમણકાળ $\frac{24}{x} h$ થાય છે. $x$ નું મૂલ્ય ......... છે.
બે ગ્રહો $A$ અને $B$ ની અનુક્રમે ત્રિજ્યાઓ $R$ અને $1.5\,R$ તથા ધનતાઓ $\rho$ અને $\rho / 2$ છે. $B$ અને $A$ ની સપાટી પરના ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર ........ છે.