$(i)-10 V, -5V$
$(ii) -5V, -10 V $
$(iii)-4V, -12V$
વિધાન $I:$ ફોટોવોલ્ટીક ઉપકરણો પ્રકાશના વિકિરણનું વિદ્યુતમાં રૂપાંતર કરે છે.
વિધાન $II:$ ઝેનર ડાયોડની રચના રિવર્સ બાયસ હેઠળ બ્રેકડાઉન વિસ્તારમાં કાર્ય માટે કરવામાં આવે છે.ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો :
આપેલ આકૃતિ માટે ટ્રુથ ટેબલ કેવું મળે?
વિધાન $I:$ એક ચોક્કસ ટ્રાન્ઝિસ્ટરમાં, એમીટર, બેઝ અને કલેકટર ત્રણેય વિભાગમાં અશુદ્ધિનું સમાન પ્રમાણ હોય છે.
વિધાન $II:$ ટ્રાન્ઝિસ્ટરમાં, કલેકટર સૌથી જાડો વિસ્તાર અને બેઝ એ સૌથી પાતળો વિભાગ છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.