$2{N_2}{O_5}\, \to \,4N{O_2}\, + \,{O_2}$
પ્રકિયા નો દર શું હશે ?
$(A)$ સમગ્ર પ્રક્રિયાનો ક્રમ છે.
$(B)$ આ પ્રક્રિયાનો ક્રમ શોધી શકાતો નથી.
$(C)$ $I$ અને $III$ વિભાગ માં, પ્રક્રિયા અનુક્રમે પ્રથમ અને શૂન્ય ક્રમની છે.
$(D)$ વિભાગ $II$ માં, પ્રક્રિયા પ્રથમક્રમની છે.
$(E)$ વિભાગ $II$ માં, પ્રક્રિયાનો ક્રમ $0.1$ થી $0.9$ વિસ્તાર માં છે.