$\sqrt{ L C }=\sqrt{ M L ^{2} T ^{-2} I ^{-2} \cdot M ^{-1} L ^{-2} T ^{4} I ^{2}}=\sqrt{ T ^{2}}= T$
$\frac{ L }{ R }=\frac{ M L ^{2} T ^{-2} I ^{-2}}{ M L ^{2} T ^{-3} I ^{-2}}= T$
લિસ્ટ $-I$ | લિસ્ટ $-II$ |
$(a)$ કેપેસીટન્સ, $C$ | $(i)$ ${M}^{1} {L}^{1} {T}^{-3} {A}^{-1}$ |
$(b)$ શૂન્યાવકાશની પરમિટિવિટી, $\varepsilon_{0}$ | $(ii)$ ${M}^{-1} {L}^{-3} {T}^{4} {A}^{2}$ |
$(c)$ શૂન્યાવકાશની પરમીબીલીટી, $\mu_{0}$ | $(iii)$ ${M}^{-1} L^{-2} T^{4} A^{2}$ |
$(d)$ વિદ્યુતક્ષેત્ર, $E$ | $(iv)$ ${M}^{1} {L}^{1} {T}^{-2} {A}^{-2}$ |
આપેલ વિકલ્પો માંથી સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન $I:$ ખગોળીય (Astronomical) એકમ પ્રણાલી $(Au)$, પાર્સેક $(parsec)$ $(Pc)$ અને પ્રકાશવર્ષ $(ly)$ નો ઉપયોગ ખગોળીય અંતર માપવા માટે થાય છે.
વિધાન $II:$ $Au < Parsec \,( Pc ) < ly$
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.