નીચેનામાંથી કયો ઓકસાઇડ ઊભયધર્મીં છે?
Medium
Download our app for free and get startedPlay store
a
$SnO_2$ ઉભયધર્મીં ઓકસાઇડ છે. કારણ કે તે એસિડ અને બેઇઝ બંને સાથે પ્રક્રિયા કરી અનુવર્તીં ક્ષારો આપે છે.

$Sn{O_2} + 2{H_2}S{O_4} \to Sn{\left( {S{O_4}} \right)_2} + 2{H_2}O$

$Sn{O_2} + 2NaO{H_4} \to N{a_2}Sn{O_3} + 2{H_2}O$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલામાંથી $\mathrm{PCl}_{5}$ ને સંબંધિત ખોટુ વિધાન ઓળખો. 
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યા પદાર્થમાં બંધ ખૂણો લઘુત્તમ હોય છે?
    View Solution
  • 3
    નીચેનામાંથી કયું હેલાઇડ ઓછામાં ઓછું સ્થાયી છે અને તેનું શંકાસ્પદ અસ્તિત્વ છે?
    View Solution
  • 4
    $PH_3$ માટે નીચેનામાંથી કયુ વિધાન સાચુ છે ?
    View Solution
  • 5
    નીચેનામાંથી કોણ સૌથી પ્રબળ ઓક્સિડેશનકર્તા છે ?
    View Solution
  • 6
    સલ્ફ્યુરિક એસિડને પાણી પ્રત્યે પ્રબળ આકર્ષણ છે, કારણ કે ....
    View Solution
  • 7
    નીચેનામાંથી કયો ક્રમ આપેલા એસિડમાંથી ચઢતા ક્રમમાં શક્તિ સાચી રીતે દર્શાવે છે?
    View Solution
  • 8
    ફેરસ સલ્ફેટ પર ઉષ્મા આપતા શું આપે છે?
    View Solution
  • 9
    જ્યારે થાયોસલ્ફેટ આયનનું ઓક્સિડેશન આયોડિન દ્વારા થાય છે, જે નીચેનામાંથી કયો આયન ઉત્પન્ન થાય છે?
    View Solution
  • 10
    પ્રવાહી એમોનિયામાં સોડિયમનું દ્રાવણ વાદળી રંગનુ  મળે છે, જે ............. ની હાજરીને લીધે હોય છે.
    View Solution