તારા પૃથ્વી તરફ ગતિ કરે ત્યારે પ્રકાશનું શિફ્ટ
  • A
    લાલ
  • B
    ઈનફારેડ
  • C
    બ્લૂ
  • D
    ગ્રીન
AIIMS 1997, Easy
Download our app for free and get startedPlay store
c
(c) When the source and observer approach each other, apparent frequency increases and hence wavelength decreases.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $4000\;\mathring A$ અને $6000\;\mathring A$  માટે માઇક્રોસ્કોપની વિભેદન શકિતનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 2
    યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં શલાકાની પહોળાઈ $0.4\; mm$ માલૂમ પડે છે. જો આખું ઉપકરણ તેની ભૌમિતિક રચના બદલ્યા વગર $4/3$ વક્રીભવનાંકના પાણીમાં ડૂબાડવામાં આવે, તો શલાકાની નવી પહોળાઈ કેટલી થશે?
    View Solution
  • 3
    જો બાયપ્રિઝમના પ્રયોગને પાણીમાં ડુબાડવામાં આવે, અને જો હવામાં શલાકાની પહોળાઈ a હોય અને બાયપ્રિઝમના દ્રવ્યનો અને પાણીનો વક્રીભવનાંક અનુક્રમે $1.5$ અને $1.33$ હોય, તો શલાકાની પહોળાઈ શોધો.
    View Solution
  • 4
    કયા ગુણના આધારે પ્રકાશ તરંગને ધ્વનિ તરંગથી અલગ કરી શકાય છે?
    View Solution
  • 5
    યંગના પ્રયોગમાં મઘ્યસ્થ અઘિકતમ અને $ 10 $ મી પ્રકાીશત શલાકાના $y-$ યામ $2 cm$ અને $5 cm $ છે.જો પ્રયોગ $1.5 $ વક્રીભવનાંક ઘરાવતા પ્રવાહીમાં કરવામાં આવે તો નવા યામ કેટલા થાય?
    View Solution
  • 6
    વિવર્તનની ઘટના ......શોધી હતી.
    View Solution
  • 7
    હવાથી ભરેલી ચેમ્બરમાં વ્યતિકરણની ઘટનાનું અવલોકન કરવામાં આવે છે, હવે સમગ્ર ચેમ્બરને શૂન્યાવકાશિત કરવામાં આવે અને તે જ પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે, પછી નિરીક્ષક જોશે કે ...... 
    View Solution
  • 8
    યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં એક સ્લિટના માર્ગમાં $ 2 \times {10^{ - 6}}m $ જાડાઇ અને $ \mu =1.5 $ વક્રીભવનાંક ધરાવતી તકતી મૂકતાં મધ્યમાન પ્રકાસિત શલાકા કેટલું અંતર ખસે? વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ $5000 Å$  છે.
    View Solution
  • 9
    સ્થિર વ્યતિકરણ મેળવવા માટેની મુખ્ય શરત છે કે, બંને ઉદ્દગમો . . . . . .
    View Solution
  • 10
    માણસની આંખની કીકીનો વ્યાસ $2\,mm$ છે. આંખથી $50\,meter$ દૂર રહેલી બે વસ્તુઓ વચ્ચેનું લઘુતમ અંતર કેટલું હોવું જોઇએ કે જેથી બંને છૂટા જણાય? પ્રકાશની તરંગલંબાઇ $5000 \;\mathring A$ છે.
    View Solution