નીચેનામાંથી કયું ભૂમિતિય સમઘટક દર્શાવતો નથી?
Diffcult
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સંયોજન ના બે સમધટક $(A)$ અને $(B)$ જેનું આણ્વીય દળ $184\,g / mol$ છે અને તત્વકીય બંધારણ જેનો $52.2 \% C , 4.9 \%\,H$ અને $42.9 \%\,Br$ છે. જેનું $KMnO _{4}$ વડે ઓકસીડેશન કરતાં અનુક્રમે બેન્ઝોઇક એસિડ અને $p-$ બ્રોમોબેન્ઝોઈક એસિડ આપે છે. સમધટક $'A'$એ પ્રકાશ ક્રિયાશીલ છે અને આલ્કોહીલીક $AgNO _{3}$ સાથે ગરમ કરતાં આછા પીળા રંગના અવક્ષેપ આપે છે. સમધટક $'A'$ અને $'B'$ અનુક્રમે શોધો.
    View Solution
  • 2
    નીચેની કયો ઘટક બાહ્ય ચુંબકીય ક્ષેત્રને પ્રતિભાવ આપે છે?
    View Solution
  • 3
    સંઘટન $\mathrm{Cr}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6} \mathrm{Cl}_{\mathrm{n}}$ ના સંકીર્ણ $X$ ની  ફક્ત સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રા $3.83\, BM$ છે. તે $AgNO_3$ સાથે પ્રક્રિયા કરે છે અને ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે. તો $X$ નું $IUPAC$ નામ જણાવો.  
    View Solution
  • 4
    $[Co(NH_3)]^{3+}$ સંકીર્ણ આયનમાં $NH_3$ અણુ ધાતુ પરમાણુ સાથે ....... વડે જોડાયેલા હોય છે.
    View Solution
  • 5
    $Ni(CO)_4$ માં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ..........
    View Solution
  • 6
    સંકીર્ણ $[Ni(CO)_4]$, ની ભૂમિતિ અને ચુબકીય વર્તણૂક જણાવો.
    View Solution
  • 7
    $[A(NH_3)_6]Cl_3$ નો અસરકારક પરમાણુ ક્ર્માંક $33$ છે. તો તત્વ $A$ નો પરમાણુ ક્રમાંક કેટલો હશે?
    View Solution
  • 8
    નીચેનામાંથી કયા સંયોજનની ઓર્ગનો મેટાલિક સંયોજન તરીકે ગણતરી થતી નથી ?
    View Solution
  • 9
    ક્લોરો બીસ (ઈથીલીન ડાયએમાઈન) નાઈટ્રો કોબાલ્ટ $(III)$  આયન = .....
    View Solution
  • 10
    $K_3[Fe(ONO)_6]$ એ સવર્ગ સંયોજન..... નુ અણુસૂત્ર છે.
    View Solution