Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વિદ્યુતક્ષેત્ર $(E)$ અને ચુંબકીયક્ષેત્ર $(B)$ પરસ્પર લંબ હોય, તેવા વિસ્તારમાં કેથોડ કિરણોનું બીમ પસાર થાય છે. આ ક્ષેત્રોને એવી રીતે ગોઠવેલા છે કે જેથી તેમાં બીમનું વિચલન થતું નથી. કેથોડ કિરણોનો વિશિષ્ટ વિદ્યુતભાર કેટલો હશે? (જ્યાં $V$ એ કેથોડ અને એનોડ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત છે)
શરૂઆતમાં સ્થિર પડેલો $\mathrm{m}$ દળ અને $|e|$ વિજભાર ધરાવતા ઇલેક્ટ્રોનને અચળ વિદ્યુતક્ષેત્ર $\mathrm{E}$માં દાખલ કરતાં તે પ્રવેગિત થાય છે.તો $t$ સમયે ઇલેક્ટ્રોનની દ’બ્રોગલી તરંગલંબાઈમાં થતા ફેરફારનો દર કેટલો હશે? (રિલેટિવિસ્ટિક અસરને અવગણો)
જ્યારે $300\,nm$ તરંગલંબાઈનો પ્રકાશ ફોટોઈલેક્ટ્રીક ઉત્સર્જક પર આપાત થાય ત્યારે ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જ્યારે અન્ય ઉત્સર્જકમાંથી $600\, nm$ તરંગલંબાઇ પર ફોટોઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. બંને ઉત્સર્જકના વર્ક ફંકશનનો ગુણોત્તર કેટલો થાય?