Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પોતાની વિરામ સ્થિતિમાંથી, સમાન સ્થિતિમાન વડે પ્રવેગિત થતા $\alpha-$કણ અને પ્રોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર $\frac{1}{\sqrt{m}}$. $m$ નું મૂલ્ય $..........$ છે.
કોઇ ફોટોસેલના કેથોડ $C$ પર $5\; eV$ ઊર્જાવાળા ફોટોન આપાત કરવામાં આવે છે. ત્યારે ઉત્સર્જિત ફાટોઇલેકટ્રોન્સની મહત્તમઊર્જા $2 \;eV$ છે. જો કેથોડ $C$ ની સાપેક્ષે $A$ પરનો સ્ટોપિંગ પોટેન્શિયલ ($V$ માં) કેટલો હોય તો $6\; eV$ ની ઊર્જાવાળા ફોટોનને $C$ પર આપાત કરવાથી ફોટોઇલેકટ્રોન્સ એનોડ $A$ પર નહીં પહોંચે?
ધારો કે જ્યારે અનુક્મે $\lambda_{1}$ અને $\lambda_{2}$ જેટલી તરંગલંબાઈ ઘરાવતો એકરંગી પ્રકાશ કિરણ ધાતુ સપાટી ઉપર આપાત થાય છે ત્યારે ઉત્સર્જાતા ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા અનુક્રમે $K_{1}$ અને $K_{2}$ છે જો $\lambda_{1}=3 \lambda_{2}$ હોય તો ............
$m_N$ દળ ના એક ધીમેથી ગતિ કરતાં ન્યુટ્રોનનું શોષણ કર્યા બાદ $M$ દળનો ન્યુક્લિયસ અનુક્રમે $m_1$ અને $5m_1$ દળના બે ન્યુક્લિયસ માં તૂટે છે. જો $m_1$ દળ ધરાવતા ન્યુક્લિયસની દ બ્રોગ્લી તરંગ લંબાઈ $\lambda$ હોય તો બીજા ન્યુક્લિયસની દ બ્રોગ્લી તરંગ લંબાઈ કેટલી હશે?
ધાતુની સપાટી પર $\lambda$ તરંગલંબાઈ આપત કરતાં ફોટો ઇલેક્ટ્રોનનો સ્ટોપિંગ પોટેન્શિયલ $3\, V$ છે. જ્યારે ધાતુની સપાટી પર $2\, \lambda$ તરંગલંબાઈ આપાત કરતા ફોટોઇલેક્ટ્રોનનો સ્ટોપિંગ પોટેન્શિયલ $1\, V$ થાય તો ધાતુની થ્રેશોલ્ડ તરંગલંબાઈ ......
એક ધાતુ સપાટીને $\lambda$ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ વડે પ્રકાશિત કરવામાં આવે છે, તથા સ્ટોપીંગ સ્થિતિમાન $V _0$ છે. હવે આ જ સપાટીને $2 \lambda$ જેટલી તરંગલંબાઈ ધરાવતા વિકિરણ વડે પ્રકાશિત કરવામાં આવે તો સ્ટોપીગ વિભવ $(potential)$ $\frac{v_0}{4}$ થાય છે. આ ધાતુ સપાટી માટે સીમાંત (થ્રેશોલ્ડ) તરંગલંબાઈ ........ છે.
બે સમાન ઘાતુની પ્લેટ $A$ અને $ B$ પર ${\lambda _A}$અને${\lambda _B} ({\lambda _A} = 2{\lambda _B})$ તરંગલંબાઇ આપાત કરતાં ફોટો-ઇલેકટ્રોનની ગતિઊર્જા કેટલી થાય?