Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$r$ ત્રિજ્યા ધરાવતાં મોટી સંખ્યામાં પાણીનાં ટીપા સંયોજાઈને $R$ ત્રિજ્યા ધરાવતું ટીપું સર્જે છે. જે પૃષ્ઠતાણ $T$ અને ઉષ્માનો યાંત્રિક સમતુલ્યાંક $J$ હોય તો પ્રતિ એકમ કદમાં ઉષ્મા ઉર્જામાં થતો વધારો ............ છે
$0.015\;cm$ ત્રિજ્યા ધરાવતી કાંચની લાંબી કેશનળીને પ્રવાહીમાં ડૂબાડતા તેમાં પ્રવાહી $15\, cm$ જેટલું ઉપર ચડે છે જો પ્રવાહીની સપાટી અને પાત્ર વચ્ચેનો સંપર્કકોણ $0^{\circ}$ હોય તો પ્રવાહીનું પૃષ્ઠતાણ $milli\,Newton \;m ^{-1}$ એકમમાં કેટલું હશે?
[પ્રવાહીની ઘનતા $\left.\rho_{\text {(liquid) }}=900\; kg\,m ^{-3}, g =10\, ms ^{-2}\right]$ (નજીકના પૂર્ણાંકમાં જવાબ આપો)