સોડિયમનું કાર્ય વિધેય \( = \,\,2.53\,\,eV\,\, = \,\, \frac{{hc}}{{{\lambda _{Na}}}}\)
\({\lambda _{{\rm{th}}}}\,\, = {\rm{5896}}\,{\rm{Å}}\) (સોડિયમ માટે) \(\frac{{{\rm{5}}{\rm{.06}}}}{{{\rm{2}}{\rm{.53}}}} = \frac{{{\lambda _{Na}}}}{{{\lambda _w}}}\)
\( \Rightarrow \,{\lambda _w} = \frac{{5896 \times 2.06}}{{5.06}} = 2948{\rm{Å}}\)
વિધાન $- 2$ : ધાતુની સપાટી પરથી ઉત્સર્જીત થતાં ફોટોઇલેક્ટ્રોનની મહત્તમ ગતિઉર્જા તેના પર આપાત થતાં પ્રકાશની આવૃતિના સમપ્રમાણમાં હોય. ફોટોપ્રવાહ માત્ર આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે.