નીચેનામાંથી શું પદાર્થની થરર્મોડાઇનેમિકસ અવસ્થાની લાક્ષણિકતા નથી?
  • A
    કદ
  • B
    તાપમાન
  • C
    દબાણ
  • D
    કાર્ય
AIEEE 2003,AIPMT 1993, Easy
Download our app for free and get startedPlay store
d
(d) Work does not characterise the thermodynamics state of matter, it is a path Function giving only relationship between two quantities,
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક પારિમાણ્યિક વાયુ $ (\gamma = 5/3 )$ ને ઉષ્મા આપતા તે અચળ દબાણે વિસ્તરણ થાય છે.ઉષ્માનો કેટલા $ \%$ મો ભાગ કાર્યમાં રૂપાંતર થયો હશે?
    View Solution
  • 2
    $5 $ મોલ $H_2 $ વાયુનું તાપમાન  $30°C$ થી  $60°C$ અચળ દબાણે કરતાં આપવી પડતી ઊર્જા ......... $calorie$  $(R = 2 \,cal/mole degree)$
    View Solution
  • 3
    એક આદર્શ વાયુ માટે શરૂઆતી દબાણ અને કદ $P_0$ અને $V_0$ છે.જ્યારે વાયુને અચાનક $\frac{ V _{ o }}{4}$ કદમાં દબાવવામાં આવે ત્યારે વાયુનું અંતિમ દબાણ ....... હશે. ($\gamma$ = અચળ દબાણ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર આપેલ છે.)
    View Solution
  • 4
    નીચે બે વિધાનો આપેલ છે. એકને કથન $A$ તરીકે દર્શાવવામાં આવે છે. અને બીજાનો કારણ $R$ તરીકે નિર્દેશ કરવામાં આવે છે.

    કથન $A$ : જો $dQ$ અને $dW$ અનુક્રમે તંત્રને આપવામાં આવતી ઉષ્મા અને તંત્ર પર થતું કાર્ય હોય તો થર્મોડાયનામિકના પ્રથમ નિયમ અનુસાર $dQ=dU-dW$

    કથન $B$ : થર્મોડાયનામિકનો પ્રથમ નિયમ ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.

    View Solution
  • 5
    $27°C$ તાપમાને મોટરકારના ટાયરનું દબાણ $2$ વાતાવરણ દબાણ છે. જો ટાયર અચાનક ફાટી જતું હોય, તો તાપમાન ....... $K$ ( $\gamma = 1.4$ લો.)
    View Solution
  • 6
    $1 \,mol$ આદર્શ વાયુ $ \gamma = 1.4 $ નું સમોષ્મી સંકોચન કરી તાપમાન $27^°C$ થી $35^°C$ કરવામાં આવતાં આંતરિક ઊર્જામાં  ....... $J$  ફેરફાર થાય? $ (R = 8.3\,J/mol.K) $
    View Solution
  • 7
    દ્વિ પારિમાણ્યિક વાયુને ઉષ્મા આપતા તે અચળ દબાણે વિસ્તરણ થાય છે.ઉષ્માનો કેટલામો ભાગ આંતરિક ઊર્જામાં રૂપાંતર થયો હશે?
    View Solution
  • 8
    એક વાયુનું $50 N/m^{2}$ જેટલા અચળ દબાણે સંકોચન કરી કદ $10 m^{3}$ થી $4 m^{3}$ કરવામાં આવે છે. ત્યારબાદ વાયુને $100 J$ જેટલી ઊર્જા આપી ગરમ કરવામાં આવે છે, તો તેની આંતરિક ઊર્જા ..... $J$ જેટલી વધશે.
    View Solution
  • 9
    કાર્નોટ એન્જિન $627°C$ અને $227°C$ વચ્ચે કાર્ય કરે છે.કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા ....... $\%$
    View Solution
  • 10
    કાર્નોટ એન્જિન $300 K$ અને $600 K$ ની વચ્ચે કાર્ય કરે છે,થતું કાર્ય $800 J \,per\, cycle$ હોય,તો અપાતી ઉષ્મા ....... $J/cycle$
    View Solution