Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક એક પરમાણ્વિક વાયુનું દબાણ $P$, કદ $V$ અને તાપમાન $T$ ને સમતાપી રીતે વિસ્તરણ કરવામાં આવે તો તેનું કદ $2V$ અને અંતિમ દબાણ $P_i$ થાય.જો તે જ વાયુને સમોષ્મી રીતે વિસ્તરણ કરવામાં આવે તો તેનું કદ $2V$ અને અંતિમ દબાણ $P_a$ થાય તો ગુણોત્તર $\frac{{{P_a}}}{{{P_i}}}$ કેટલો થાય?
એક વાયુને સમતાપી સંકોચન કરાવીને તેના મૂળ કદથી અડધું કદ કરવામાં આવે છે.જો આ વાયુને જુદી રીતે સમોષ્મી સંકોચન દ્વારા ફરીથી તેનું કદ અડધું કરવામાં આવે, તો ...........