નીચેનામાથી ક્યો પ્રતિકેન્સરકારક પદાર્થ છે ?
  • A

  • B

  • C

  • D

AIPMT 2004, Medium
Download our app for free and get startedPlay store
a
(a)Cis Isomer of \([Pt{(N{H_3})_2}C{l_2}]\) is used as an anticancer drugs for treating several type of malignant tumours. When it is injected into the blood stream the more reactive \(Cl\) groups are lost so the \(Pt\) atom bonds to a \(N\) atom in guanosine (a part of \( DNA\)) This molecule can bond to two different guanosine units & by bridging between them it upsets the normal reproduction of \( DNA.\) 
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $[\mathrm{Pd}(\mathrm{F})(\mathrm{Cl})(\mathrm{Br})(\mathrm{I})]^{2-}$ એ $n$ સંખ્યાના  ભૌમિતિક સમઘટકો ધરાવે છે.  તો $[Fe(CN)_6]^{\mathrm{n}-6}$ ની સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રા અને સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા $(CFSC)$ અનુક્રમે જણાવો.

    (નોંધ : યુગ્મીકરણ ઊર્જા અવગણો)

    View Solution
  • 2
    સૂચી $- I$ સાથે સૂચી $- II$ને જોડો :

    સૂચી $- I$ સૂચી $- II$
    $(A)$ $\left[ PtCl _{4}\right]^{2-}$ $(I)$ $sp ^{3} d$
    $(B)$  $BrF _{5}$ $(II)$  $d ^{2} sp ^{3}$
    $(C)$  $PCl _{5}$ $(III)$  $dsp ^{2}$
    $(D)$  $\left[ Co \left( NH _{3}\right)_{6}\right]^{3+}$ $(IV)$  $sp ^{3} d ^{2}$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 3
    નીચેનાં પકી કયું અષ્ટફલકીય સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા દર્શાવતું નથી? ($A$ અને $B$ એકદંતીય લિગેન્ડ છે)
    View Solution
  • 4
    નીચેનામાંથી કયું સંકીર્ણ બેરીયમ ક્લોરાઈડના દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ આપે છે?
    View Solution
  • 5
    $Co^{3+}$ નું એક સંકીર્ણ પ્રતિચુબકીય છે. તો સંકીર્ણના સર્જનમાં સંકળાયેલુ સંકરણ જણાવો.
    View Solution
  • 6
    નીચેનામાથી ક્યુ સંકીર્ણ આયન પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે ?
    View Solution
  • 7
    ડાયઇથિલિન ટ્રાયએમાઇન એ ......... છે.
    View Solution
  • 8
    $[Ni(CO)_4]$ માં $Ni$ નો $EAN$ .... થશે.
    View Solution
  • 9
    ચતુષ્ફલકિય આકાર ધરાવટા ઘટક કયા છે
    View Solution
  • 10
    નીચેના સંકીર્ણના જલીય દ્રાવણનો વિદ્યુત વાહકતાનો ચડતો સાચો ક્રમ આપો.

    $(I)\ [Pt(NH_3)_6]Cl_4$

    $(II) [Cr(NH_3)_6]Cl_3$

    $(III) [Co(NH_3)Cl_2]Cl$

    $(IV) K_2[PtCl_6]$

    View Solution