Question
નિસાસો નાખવો

Answer

અર્થ $-$ નિરાશાને કારણે લાંબો શ્વાસ લેવો
વાક્ય $-$ મમ્મી કંઈ પણ કામ બતાવે તો મુન્નો હંમેશાં નિસાસો નાખીને કામ કરે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free