Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$30\, cm$ લંબાઇના એક પોલા નળાકારની (અંદરની ત્રિજ્યા $10\, cm$ અને બહારની ત્રિજ્યા $20 \,cm$) તેના અક્ષની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા $I$ છે. આવું સમાન દ્રવ્યમાન ધરાવતા એક પાતળા નળાકારની તેના અક્ષની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા પણ $I$ છે, તો તેની ત્રિજ્યા ........ $cm$ હશે
એક પદાર્થ માત્ર કોણીય ગતિ કરે છે જો કણ નો રેખીય વેગ $v$ અને તે $x$-અક્ષ થી $r$ અંતરે $\omega $ કોણીય વેગ થી ફરતો હોય $\omega = \frac{v}{r}$ હોય તો પદાર્થ માટે શું સાચું છે ?
એક પાતળા નિયમિત વર્તુળાકાર તક્તીનું દળ $m$ અને ત્રિજ્યા $R$ છે તે તેના મધ્યમાંથી પસાર થતી $axis$ અને તેના સમતલને લંબ એવા સમતલમાં ફરે છે. તેનો કોણીય વેગ $w$ છે. તેટલા જ દળની પણ તેનાથી અડધી ત્રિજ્યા ધરાવતી બીજી તકતી તેના પર સહજ રીતે મૂકવામાં આવે છે. આ સંયોજત તકતીનો કોણીય વેગ $..........$
ઊગમબિંદુથી $\mathop r\limits^ \to = 3\hat i + 2\hat j + 3\hat k$ નો સ્થાન-સદિશ ધરાવતા બિંદુ પર રહેલા કણ ઉપર $\mathop F\limits^ \to = 4\hat i - 3\hat j + 4\hat k\,\,N$ બળ લાગે છે, તો આ કણ પર લાગતું ટૉર્ક .... થાય.
આપેલ અક્ષને અનુલક્ષીને શરૂઆતમાં સ્થિર પડેલા પદાર્થની જડત્વની ચાકમાત્રા $1.5\, kg\, m^2$ છે.પદાર્થ પર ભ્રમણીય ગતિઊર્જા $1200\, J$ કરવા માટે તેના પર $20\, rad/s^2$ નો કોણીય પ્રવેગ તેની અક્ષ પર ....... $(\sec)$ સમય સુધી આપવો પડે.
$20\, kg$ દળ નો એક છોકરો $80\, kg$ દળની હલનચલન કરી શકે તેવી ગાડીમાં ઊભો છે. ગાડી અને જમીન વચ્ચે અવગણ્ય ઘર્ષણ છે. પ્રારંભમાં છોકરો દીવાલ થી $25\, m$ અંતરે ઊભો છે. જો તે ગાડી પર $10\, m$ જેટલું દીવાલ તરફ ચાલે તો છોકરાનું દીવાલથી અંતિમ અંતર........ $m$ હશે.
$'m'$ દળ અને $R $ ત્રિજ્યાનો નળાકાર તેની અક્ષ પર '$\omega$' કોણીય વેગથી ઘર્ષણ વિના ચાકગતિ કરે છે. $ v$ વેગથી ગતિ કરતો $m$ દળનો કણ તેની સાથે અથડાઇને તેની રીમ પર ચોટી જાય છે. આઘાત બાદ નળાકારનો કોણીય વેગ ગણો.