નજીક દેખાતા બે તારા $(Stars)$ નું અંતર માપવા માટે પરિચ્છેદ $2.3.1$ ની દૃષ્ટિસ્થાનભેદની રીતના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં છ મહિનાના સમય અંતરાલમાં પૃથ્વીનાં બે સ્થાનોને જોડતી આધાર રેખા $AB$ છે એટલે કે આધાર રેખા પૃથ્વીની કક્ષાના વ્યાસ $\approx 3 \times 10^{11}\;m$ જેટલી લગભગ છે. જોકે નજીક રહેલા બે તારા એટલા દૂર છે કે આટલી લાંબી આધાર રેખા હોવા છતાં તેઓ $1”$ (સેકન્ડ) જેટલો ચાપનો $(Arc)$ દૃષ્ટિસ્થાનભેદ દર્શાવે છે. ખગોળીય સ્તર પર લંબાઈનો સુવિધાજનક એકમ પાર્સેક છે. પાર્સેક કોઈ પદાર્થનું અંતર સૂચવે છે કે જે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનાં અંતર જેટલી આધાર રેખાના બે છેડાઓએ આંતરેલ ખૂણો $1”$ $(Second \,Arc)$ બરાબર હોય. એક પાર્સેકનું મૂલ્ય મીટરમાં કેટલું થશે ?
Easy
Download our app for free and get startedPlay store
d
Diameter of Earth's orbit $=3 \times 10^{11} m$

Radius of Earth's orbit, $r=1.5 \times 10^{11} m$

Let the distance parallax angle be $1^{\prime \prime}=4.847 \times 10^{-6}$ rad.

Let the distance of the star be $D$

Parsec is defined as the distance at which the average radius of the Earth's orbit subtends an angle of $1^{\pi}$ $\therefore$ We have $\quad \theta=\frac{r}{D}$

$D=\frac{r}{\theta}=\frac{1.5 \times 10^{11}}{4.847 \times 10^{-6}}$

$=0.309 \times 10^{-6} \approx 3.09 \times 10^{16} m$

Hence, $1 parsec \approx 3.09 \times 10^{16}\; m$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પેકેટમાં $20.23 \,g \pm 0.01 \,g$ નો ચાંદીનો પાવડર છે. $5.75 \,g \pm 0.01 \,g$ દળનો કેટલો પાવડર તેમાંથી લેવામાં આવે છે. બાકી બચેલા પાવડરનું દળ ..........  હશે?
    View Solution
  • 2
    વર્નિયર કેલિપર્સની મુખ્ય સ્કેલની લઘુત્તમ માપશક્તિ $1\, mm$ છે. વર્નિયર સ્કેલનો $10$ મો કાંપો મુખ્ય સ્કેલના $9$ માં કાંપા સાથે બંધ બેસે છે. જ્યારે વર્નિયર કેલિપર્સ સંપૂર્ણ બંધ હોય ત્યારે વર્નિયર સ્કેલનો $7$ મો કાંપો મુખ્ય સ્કેલના શૂન્ય સાથે બંધ બેસે છે અને વર્નિયર સ્કેલનો શૂન્ય કાંપો મુખ્ય સ્કેલના શૂન્ય કાંપાની જમણી બાજુ છે. જ્યારે વર્નિયર સ્કેલનો ઉપયોગ નળાકારની લંબાઈ માપવામાં થાય ત્યારે વર્નિયર સ્કેલનો શૂન્ય કાંપો $3.1\, cm$ અને $3.2\, cm$ વચ્ચે અને તેનો ચોથો $VSD$ મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે છે. તો નળાકારની લંબાઈ કેટલા $cm$ હશે? ($VSD$ વર્નિયર સ્કેલ વિભાગ)
    View Solution
  • 3
    વર્નિયર કેલિપર્સના મુખ્ય સ્કેલનો $N$ મો કાપો ગૌણ સ્કેલના $(N + 1 )$ માં કાપા સાથે એકરૂપ થાય છે. જો મુખ્ય સ્કેલના દરેક કાપા $a$ એકમ હોય, તો સાધનની લઘુત્તમ માપ શક્તિ કેટલી થાય?
    View Solution
  • 4
    દોલનો કરતી દોરીની આવૃત્તિ $\nu = \frac{p}{{2l}}{\left[ {\frac{F}{m}} \right]^{1/2}}$ છે,જયાં $p$ દોરીમાં ગાળાની સંખ્યા અને $l$ લંબાઇ છે.તો $m$ નું પારિમાણીક સૂત્ર શું થાય?
    View Solution
  • 5
    પાતળા તારની ત્રિજ્યા $0.16\, mm$. છે. ચોરસ મીલીમિટરમાં આડછેદનું ક્ષેત્રફળ સાર્થક આંકના સ્વરૂપમાં શોધો.
    View Solution
  • 6
    $\frac{\mathrm{B}^{2}}{2 \mu_{0}}$ નું પારિમાણ શું થાય?

    જ્યાં $\mathrm{B}$ એ ચુંબકીયક્ષેત્ર અને $\mu_{0}$ એ શૂન્યાવકાશની ચુંબકીય પરમીએબીલીટી છે.

    View Solution
  • 7
    એક ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપના મુખ્ય સ્કેલ પર પ્રતિ $cm$ એ  $20$ કાપાઓ જ્યારે તેના વર્નિયર સ્કેલ પર કુલ $50$ કાપાઓ છે અને $25$ વર્નિયર સ્કેલ પરના કાપાનું મૂલ્ય મુખ્ય સ્કેલ પરના $24$ કાપા બરાબર છે, આ ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપની લઘુત્તમ માપ શક્તિ $..........\,cm$ થશે.
    View Solution
  • 8
    સ્ક્રૂ ગેજની મદદથી માપેલ એક તારનો વ્યાસ $ 0.01\, mm$ જેટલું સૂક્ષ્મ મૂલ્ય ધરાવે છે. નીચેના પૈકી કયું મૂલ્ય વ્યાસને દર્શાવવા માટે સાચું છે?
    View Solution
  • 9
    વિદ્યુત પરિપથમાં ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો વિદ્યુત પ્રવાહ $(I)$, અવરોધ $(R)$ અને સમય $(t)$ પર આધાર રાખે છે. જો ઉપરની ભૌતિક રાશિઓના અનુક્રમે  $2\%\,, 1\%$  અને  $1\%$  ની ત્રુટિઓ મળે, તો ઉત્પન્ન થતી કુલ ઉષ્મામાં મહત્તમ શક્ય ત્રુટિ કેટલા $.............. \%$ હશે $?$
    View Solution
  • 10
    સાદા લોલકથી ગુરુત્વાકર્ષી  પ્રવેગ $(g)$ માપવાના એક પ્રયોગમાં $1$ સેકન્ડ વિભેદન (રીઝોલ્યુશન) ધરાવતી ધડીયાળ વડે $100$ દોલનોનાં મપાયેલા સમયથી મળતો આવર્તકાળ $0.5$ સેકન્ડ છે. જો $1\,mm$ ચોક્કસાઈથી મપાયેલ લંબાઈ $10\,cm$ છે. $g$ ના માપનમાં મળતી ચોકકસાઈ $x \%$ છે. $x$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution