નળમાથી પાણી નીચે તરફ $1.0\,ms^{-1}$ ના વેગથી નીકળે છે.નળના આડછેદનું ક્ષેત્રફળ $10^{-4}\,m^2$ છે. પાણીમાં દરેક જગ્યાએ દબાણ સમાન છે અને પ્રવાહ ધારારેખી છે.નળથી $0.15\,m$ નીચે પ્રવાહના આડછેદનું ક્ષેત્રફળ કેટલું હશે? ($g = 10\,ms^{-2}$ )
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પાણીની સપાટીથી વસ્તુને $2\, km$ ઊંડાઇએ રાખતા તેના કદમાં થતો ફેરફાર $\frac{\Delta V }{ V }=1.36\, \%,$ હોય તો તેના કદ પ્રતિબળ અને કદ વિકૃતિ નો ગુણોત્તર કેટલો થાય?[પાણીની ઘનતા $=1000\, kg m ^{-3}$ અને $\left. g =9.8 \,ms ^{-2} .\right]$
સ્ટોક્સના નિયમની સકાચણી કરવા માટે કરેલા પ્રયોગમાં $r$ ત્રિજ્યા અને $\rho$ ઘનતા ધરાવતા એક ગોળ દડાને પાણી ભરેલા પાત્રમાં પાણીની સપાટીથી $h$ ઊંચાઈ પરથી મુક્ત કરવામાં આવે છે. જો પાણીની અંદર દડાનો ટર્મિનલ વેગ એ પાણીની અંદર આવતા પહેલા દડાના વેગ જેટલો હોય તો ઊંચાઈ $h$ કોના સમપ્રમાણમાં હશે? (હવાનો શ્યાનતાગુણાંક અવગણો)
સ્નિગ્ધ પ્રવાહીમાં પદાર્થ જ્યારે શિરોલંબ રીતે પડતો હોય ત્યારે તેના પર બળ $F = -kv$ ($k$ અચળાંક છે) લાગે તો તેના માટે વેગ $v$ અને પ્રવેગ $a$ માટેનો સાચો ગ્રાફ નીચેનામાથી કયો થશે?
$1 \,\mu m$ ત્રિજ્યા ધરાવતું પાણીનું એક ટીપું જ્યાં ઉત્પ્લાવક બળ ના પ્રવર્તતું હોય તેવી જગ્યાએ પડે છે હવા માટે શ્યાનતા ગુણાંક $1.8 \times 10^{-5} \,Nsm ^{-2}$ અને તેની ધનતા પાણીની ધનતા $\left(10^{6} \,gm ^{-3}\right)$ કરતા અવગણી શકાય તેટલી છે. પાણીના ટીપાંનો અન્ય (ટર્મિનલ) વેગ............ $\times 10^{-6}\,ms ^{-1}$ હશે. (ગુરુત્વકર્ષી પ્રવેગ =$10$ $ms$ ${ }^{-2}$ લો.)
એક નાનો $m$ દળ અને $\rho$ ધનતા ધરાવતા બોલને $\rho_0$ જેટલી ધનતા ધરાવતા સિન્ગધ પ્રવાહીમાં મૂકવામાં આવે છે. અમુક સમયબાદ, બોલ અચળ વેગ સાથે પડે છે. બોલ ઉપર લાગતું સ્નિગધ (શ્યાનતા) બળ . . . .હશે.
પાત્રના તળિયે $ l $ લંબાઇ અને $r $ ત્રિજયા ઘરાવતી કેશનળી જોડેલ છે.તેના પર દબાણનો તફાવત $P$ હોય,ત્યારે બહાર આવતા પાણીનું કદ $ V$ છે,હવે તેની સાથે શ્રેણીમાં સમાન લંબાઇ પરંતુ અડધી ત્રિજયા ધરાવતી કેશનળી જોડતાં બહાર આવતાં પ્રવાહીનું કદ કેટલું થાય? ( તંત્ર વચ્ચે દબાણનો તફાવત $P$ છે. )