પાત્રના તળિયે $ l $ લંબાઇ અને $r $ ત્રિજયા ઘરાવતી કેશનળી જોડેલ છે.તેના પર દબાણનો તફાવત $P$  હોય,ત્યારે બહાર આવતા પાણીનું કદ $ V$ છે,હવે તેની સાથે શ્રેણીમાં સમાન લંબાઇ પરંતુ અડધી ત્રિજયા ધરાવતી કેશનળી જોડતાં બહાર આવતાં પ્રવાહીનું કદ કેટલું થાય? ( તંત્ર વચ્ચે દબાણનો તફાવત $P$  છે. )
  • A$\frac{V}{{16}}$
  • B$\frac{V}{{17}}$
  • C$\frac{{16V}}{{17}}$
  • D$\frac{{17V}}{{16}}$
Diffcult
Download our app for free and get startedPlay store
b
(b)Rate of flow of liquid \(V = \frac{P}{R}\)
where liquid resistance \(R = \frac{{8\eta l}}{{\pi {r^4}}}\)
For another tube liquid resistance
\(R' = \frac{{8\eta l}}{{\pi {{\left( {\frac{r}{2}} \right)}^4}}} = \frac{{8\eta l}}{{\pi {r^4}}}.16 = 16R\)
For the series combination
\({V_{New}} = \frac{P}{{R + R'}} = \frac{P}{{R + 16R}} = \frac{P}{{17R}}\) \( = \frac{V}{{17}}\).
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $a$ ત્રિજ્યાની કેશનળીમાંથી પાણીનું ધારી રેખીય રીતે વહન થઈ રહ્યું છે. દબાણનો તફાવત $P$ છે અને વહનનનો દર $Q$ છે. જો ત્રિજ્યા એ $\frac{a}{4}$ જેટલી ઘટી જાય અને દબાણ $4 P$ જેટલું વધી જાય તો વહનનો દર દેટલો થશે ?
    View Solution
  • 2
    એક પૂર્ણ રીતે ભરેલા બોઈગ વિમાનનું દળ $5.4 \times 10^5\,kg$ છે. તેની પાંખોનું કુલ ક્ષેત્રફળ $500\,m ^2$ છે. તે $1080\,km / h$ ની ઝડપે લેવલ (સમક્ષિતિજ) ઉડ્ડયન સ્થિતિમાં છે. જો હવાની ધનતા $1.2\,kg m ^{-3}$ હોય તો વિમાનની ઉપરની સપાટી આગળ, તેની નીચેની સપાટીની સરખામણીમાં, હવાની ઝડપમાં પ્રતિશત આાંશિક વધારો $.........$ થશે. $(g=10\;m / s ^2)$
    View Solution
  • 3
    $A $ અને $B $ પદાર્થો પાણીમાં તરે છે,$A$ પદાર્થનું $\frac{1}{2}$ કદ પાણીમાં ડુબેલું અને $B $ પદાર્થનું $\frac{1}{4}$કદ પાણીની બહાર છે,તો ઘનતાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 4
    સબમરીન દરિયામાં $d_1$ ઊંડાઈએ $5.05\times 10^6\,Pa$ દબાણ અનુભવે છે.જ્યારે તે $d_2,$ ઊંડાઈએ જાય ત્યારે તે $8.08\times 10^6\,Pa$ દબાણ અનુભવે તો $d_2 -d_1$ લગભગ ........ $m$ હશે? (પાણીની ઘનતા $= 10^3\,kg/m^3$ અને ગુરુત્વ પ્રવેગ $= 10\,ms^{-2}$ )
    View Solution
  • 5
    $R$ ત્રિજ્યા ધરાવતા ઘન ગોળાની દળ ઘનતા $\rho(\mathrm{r})=\rho_{0}\left(1-\frac{\mathrm{r}^{2}}{\mathrm{R}^{2}}\right),  0<\mathrm{r} \leq \mathrm{R}$ મુજબ આપવામાં આવે છે. ઓછામાં ઓછી કેટલી ઘનતા ધરાવતા પ્રવાહીમાં ગોળો તરશે?
    View Solution
  • 6
    વિધાન : પરપોટો તળાવના તળિયેથી સપાટી પર આવે છે

    કારણ : તેની ત્રિજ્યા વધે છે

    View Solution
  • 7
    નીચેનામાંથી ક્યું આદર્શ (તરલ)નો ગુણધર્મ નથી ?
    View Solution
  • 8
    એક ટાંકીમાં $20 \,^oC$ તાપમાને ભરેલા તેલમાં થઈને પતન પામતા $ 2.0\, mm$ ત્રિજ્યાના એક કૉપર. બૉલનો અંતિમ વેગ $6.5\, cm\, s^{-1}$ છે. $20 \,^oC$ તાપમાને તેલની શ્યાનતા ગણો. તેલની ઘનતા $1.5 \times 10^3\, kg\, m^{-3}$ છે, તાંબાની ઘનતા $8.9\times 10^3\,kg\,m^{-3}$ છે.
    View Solution
  • 9
    $40\; m/s $ ની ઝડપથી ઘરમાં છતને સમાંતર પવન ફૂંકાય છે. છતનું ક્ષેત્રફળ $250 \;m^2$ છે. ઘરમાં દબાણ, વાતાવરણના દબાણ જેટલું ધારીએ તો છત પર પવન દ્વારા લાગતું બળ અને તેની દિશા શું હશે? ($\rho _{air} $ $=1.2 \;kg/m^3$)
    View Solution
  • 10
    તળાવના તળિયેથી પરપોટો સપાટી પર આવતા ત્રિજયા બમણી થાય છે. $H$ ઊંચાઇના પાણીના સ્તંભનું દબાણ વાતાવરણ જેટલું હોય,તો તળાવની ઊંડાઇ કેટલી થાય? ( પ્રક્રિયા સમતાપી ધારો )
    View Solution