પ્રક્રિયકનું દળ = \(1.6747 × 10-27 kg, \)
નીપજનું દળ = \((1.6725 ×10^{-27} + 9 × 10^{-31})\, kg\)
\(= (1.6725 + 0.0009) ×10^{-27}\) = \((1.6734 × 10^{-27})\, kg\)
મુકત થતી ઊર્જા \(=\Delta \,mc^2\)
\( = \frac{{(1.6747 - 1.6734) \times {{10}^{ - 27}} \times 9 \times {{10}^{16}}}}{{1.6 \times {{10}^{ - 19}}}} \)
\(\Rightarrow 7.3 \times {10^5}eV = 0.73\,\,MeV\)
$(A)$ સપાટી ઊર્જા પ્રતિ ન્યુક્લિયોન $\left( b _{ s }\right)=-a_1 A^{2 / 3}$
$(B)$ બંધન ઊર્જા માટે કુલંબનું પ્રદાન $b_c=-a_2 \frac{Z(Z-1)}{A^{4 / 3}}$
$(C)$ ધનફળ ઊર્જા $b _{ v }=a_3 A$
$(D)$ બંધન ઊર્જામાં થતો ધટાડો સપાટીના ક્ષેત્રફળના સમપ્રમાણમાં છે.
$(E)$ જ્યારે સપાટીની ઊર્જાને ધ્યાનમાં લેવામાં આવે છે ત્યારે એવું ધારવામાં આવે છે કે દરેક ન્યુક્લિયોન $12$ ન્યુક્લિયોન સાથે પ્રક્રિયા કરે છે. ($a_1, a_2$ અને $a_3$ અયળાંક છે.)
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો.