ઓક્સિજન અને હાઈડ્રોજન વાયુની અણુઓની સરેરાશ ગતિઊર્જા $E_O$ અને $E_H$ છે. જો બંને વાયુઓ સમાન તાપમાને હોય તો નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
A$E_{ O } > E_{ H }$
B$E_0=E_H$
C$E_0 < E_H$
D
માહિતિ પૂરતી નથી
Easy
Download our app for free and get started
b (b)
Temperature is an approximate value which refers to average kinetic energy per molecule. If temperature of both is same, average energy will be same according to definition.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$8\, litre$ કદના પાત્રમાં $300\, K$ અને $200\, k \,Pa$ એ આદર્શ વાયુ ભરેલો છે.વાયુનું દબાણ $125 \,kPa $ થાય ત્યાં સુધી ગળતર થાય છે. ધારો કે તાપમાન અચળ હોય તો લીક થયેલા વાયુનો જથ્થો .... $mole$ હશે.
એક આદર્શ વાયુ અલ્પ સ્થાયી $( quasi$ $static )$ પ્રત્યાવર્તી પ્રક્રિયામાંથી પસાર થાય છે.જેમાં તેનો મોલાર વિશિષ્ટ ઉષ્મા $C$ અચળ રહે છે.જો આ પ્રક્રિયા દરમિયાન દબાણ $P$ અને કદ $ V$ વચ્ચેનો સબંધ $PV^n$ = અચળ વડે આપવામાં આવે,તો $‘n’$ માટે ( અહીં $C_P$ અને $C_V$ ક્રમશ: અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા છે.)
$1$ બાર દબાણ ધરાવતા આદર્શ વાયુનું કદ $30 \,m ^{3}$ થી $10\, m ^{3}$ કરતા તેનું તાપમાન $320\, K$ થી $280\, K$ ઘટે છે, તો તેનું અંતિમ દબાણ (બાર માં) કેટલું હશે?