પાણી માટે પૃષ્ઠતાણ વિરુધ્ધ તાપમાનનો આલેખ કેવો થાય?
A
B
C
D
Easy
Download our app for free and get started
(b)\({T_c} = {T_o}(1 - \alpha t)\) i.e. surface tension decreases with increase in temperature.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.07\,N / m$ જેટલું પૃષ્ઠતાણ અને $1\,mm$ ની સમાન ત્રિજ્યા ધરાવતા $1000$ પાણીનાં બુંદ ભેગા મળીને એેક મોટું બુંદ બનાવ છે. આ પ્રક્રિયામાં,મુક્ત થતી પૃષ્ઠ ઊર્જા $.............$ થશે.$\left(\pi=\frac{22}{7}\right.$ લો. $)$
$0.28 \,mm$ આંતરિક વ્યાસ ધરાવતી એક કાચની કશનળીને પાણી ભરેલા પાત્રમાં શિરોલંબ રીતે મૂકેલી છે તો કેશનળીમાં પાણી પર કેટલું દબાણ લગાડવું જોઇએ કે જેથી કેશનળીમાંની પાણીની સપાટી પાત્રમાંના પાણીની સપાટી જેટલી થાય? (પાણીનું પૃષ્ઠતાણ $=0.07 \,N / m$ અને વાતાવરણ દબાણ $\left.=10^5 \,N / m ^2\right)$.
$6\, {cm}$ ત્રિજયાના સાબુના પરપોટાની અંદર એક બીજો $3\, {cm}$ ત્રિજયાનો પરપોટો બને છે. તો જેમાં અંદરનું દબાણ વાતાવરણની સાપેક્ષે સમાન હોય તેવા સમતુલ્ય પરપોટાની ત્રિજયા કેટલા ${cm}$ હશે?
પાણીને ગરમ કરતાં પાત્રને તળિયે બનેલું પરપોટું પાત્રથી અલગ થઈને ઉપર આવે છે. પરપોટાની ત્રિજ્યા $R$ અને પાત્રના તળિયા સાથેના વર્તુળાકાર સંપર્કની ત્રિજ્યા $r$ લો. જો $r < < R$ અને પાણીનું પૃષ્ઠતાણ $T$ હોય, તો પરપોટું પાત્રથી અલગ પડે તેની માત્ર પડેલા $r$ નું મૂલ્ય કેટલું હશે?(પાણીની ઘનતા $\rho_{w}$ છે)
ધારો કે એક પ્રવાહી બુંદનું બાષ્પીભવન થતા તેની સપાટી ઊર્જામાં ઘટાડો થાય છે કે,જેથી તેનું તાપમાન અચળ રહે છે.આ શકય બને તે માટે બુંદની લઘુતમ ત્રિજયા કેટલી હશે? પ્રવાહીનું પૃષ્ઠતાણ $=$ $T$ , પ્રવાહીની ઘનતા $=$ $\rho $ અને પ્રવાહીની બાષ્પયન ગલનગુપ્ત ઊર્જા $L$ છે.