$(1) $ મોલારીટી એટલે એક લીટર દ્રાવકમાં દ્રાવ્યનાં મોલની સંખ્યા
$(2) $ સોડિયમ કાર્બેનેટના દ્રાવણની સપ્રમાણતા અને મોલારીટી બંને સમાન છે.
$(3)$ $1000 $ ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય કરેલ દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારીટી $( m ) $ દ્વારા દર્શાવી શકાય છે.
$(4)$ દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનો ગુણોત્તર એ તેઓના ક્રમશ: મોલના ગુણોત્તરમાં હોય છે.
[ આપેલ : પાણીનો મોલલ ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક $\left(\mathrm{K}_{\mathrm{b}}\right)=0.52 \mathrm{~K} . \mathrm{kg} \mathrm{mol}^{-1}$,
$1 \mathrm{~atm}$ દબાણ $=760 \mathrm{~mm} \mathrm{Hg}$, પાણીનું મોલર દળ $\left.=18 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\right]$