$\frac{{1020\,\, - \,\,990}}{{990}}\,\, = \,\,\frac{{5\,\, \times \,\,78}}{{m\, \times \,\,58.5}}$
$ \Rightarrow \,\,m\,\, = \,\,220$
$(1) $ મોલારીટી એટલે એક લીટર દ્રાવકમાં દ્રાવ્યનાં મોલની સંખ્યા
$(2) $ સોડિયમ કાર્બેનેટના દ્રાવણની સપ્રમાણતા અને મોલારીટી બંને સમાન છે.
$(3)$ $1000 $ ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય કરેલ દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારીટી $( m ) $ દ્વારા દર્શાવી શકાય છે.
$(4)$ દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનો ગુણોત્તર એ તેઓના ક્રમશ: મોલના ગુણોત્તરમાં હોય છે.
$(i)$ સમાન તાપમાને A $0.5\,m$ $NaBr$ ના દ્રાવણ નું બાષ્પદબાણ એ $0.5\,m\,BaCl_2$ ના દ્રાવણ કરતાં વધારે છે
$(ii)$ શુદ્ધ મીથેનોલ કરતા શુદ્ધ પાણી ઉચા તાપમાને થીજે છે
$(iii)$ a $0.1\,m\,NaOH$ દ્રાવણ શુદ્ધ પાણી કરતા ઓછા તાપમાને થીજે છે
નીચેના કોડ માથી સાચો જવાબ પસંદ કરો
આપેલ : $\left(\mathrm{K}_{\mathrm{r}}\right)_{\text {water }}=1.86 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}$.
એસિટિક એસિડની ઘનતા $1.2 \mathrm{~g} \mathrm{moL}^{-1}$.
પાણી નું મોલર દળ $=18 \mathrm{~g} \mathrm{~mol}^{-1}$.
એસિટિક એસિડ નું મોલર દળ = $60 \mathrm{~g} \mathrm{~mol}^{-1}$, પાણીની ધનતા=1 $\mathrm{g} \mathrm{cm}^{-3}$
એસિટિક એસિડ $\mathrm{CH}_3 \mathrm{COOH} \rightleftharpoons \mathrm{CH}_3 \mathrm{COO}^{\ominus}+\mathrm{H}^{\oplus}$ તરીકે વિયોજિત થાય છે.